________________
તીથ -યાત્રાનુ સ્વરૂપ સમજાવનારા સૂરિજીની ભાવભરી શ્રદ્ધાંજલિ
સૌરાષ્ટ્ર કેશરી પ. પૂ. આચાર્ય દૈવશ્રી વિજયભુવનરત્નસૂરિશ્વરજી મ. સા. આપે સવત ૨૦૩૯ની સાલમાં મુંબઈ-મુલુ'ડના ચાતુર્માસ દરમ્યાન આપશ્રીએ અમને તીર્થં-યાત્રાનું સ્વરૂપ સવિસ્તારથી સમજાવ્યુ ને આપની વાણીની અસર અમારા હૃદય પર થઈ, આપની શુભ પ્રેરણા ને પાવનનિશ્રામાં સુલુ'થી શ્રી શત્રુંજય મહાતીર્થના છ’રી પાળતા પાલિત સઘને કાઢવાના અમને લાભ મળ્યા તે આપશ્રીની વાણીને આભારી છે. આપના ઉપકારને અમે કથારે પણ ભૂલી શકશુ નહી.
શાસનદેવે આપના આત્માને શાંતિ અર્પે એ જ ભાવભરી અભ્યર્થના સહ વેદના.
( મુક્ષુ's )
શ્રી શત્રુંજ્ય તીર્થયાત્રા સંધના સંધવીએ
કાટિ ફાટિ
ન
શ્રી મુક્તિ કલમ કેશચન્દ્ર ભુવનરનસૂરિશ્વર દાદા. શ્રી સૌરાષ્ટ્ર ઉદ્ધારક, શ્રી ધર્મ પ્રભાવક, ધરા, વર્તમાન જૈનશાસનના કાહીનૂર હીરા સમા પૂ. ગુરુદેવને ચામારી ભાવભરી કેટિ કાટ શ્રદ્ધાંજલિ.
(નાના ઝીંઝાવદર )
હર
જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સધ શ્રાવક હસમુખલાલ માણેકલાલ
સત્સંગ એ પારસમૃધ્ધી છે.