________________
આચાર્યદેવશ્રી વિજયભુવનરત્નસૂરિજી મહારાજને સુરેન્દ્રનગર સંઘની કેટિ કોટિશ વંદના સાથે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. સ્વગીય આત્મા શાશ્વત પદવી પામે એવી શાસનદેવને અભ્યર્થના. સુરેન્દ્રનગર જૈન સંઘ વતી: શાહ બાપાલાલ મનસુખભાઈ
મમ ચક્ષુ પરિચચેન સપરિવાર,
સંઘનશ્રદ્ધાંજલિ
સહિ. કાળકાથી એ
સૌરાષ્ટ્ર કેસરી, શાસન પ્રભાવક, અનુકંપા સાગર પરમ વંદનીય પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી વિજયભુવનરત્નસૂરિશ્વરજી મહારાજ સાહેબે ગયા ચૈત્ર માસમાં સુદ ૧૪ના દિવસે નશ્વર દેહનો ત્યાગ કર્યો. પૂજ્યશ્રીના કાળધર્મના સમાચારે સમગ્ર સમાજને આઘાતભર્યો આંચકો આપે. જે વ્યથાને શબ્દોથી વાચા આપી શકાય તેમ નથી.
પૂજ્ય ભગવંતશ્રી સાથે મારા સંબધનું સદભાગ્યે સ્મરણ સાચવવા માટે મારે મારા દાદા સ્વ. મહેતા કાલીદાસ નેપાળજીને તુરત યાદ કરવા પડે. દાયકા અગાઉ મારા દાદાશ્રી આ પૂજ્ય મહાનુભાવ સાથે એક ભજન પ્રેમી ભાવિક શ્રાવક તરીકે સંપર્કમાં આવેલ, તે વખતે પૂજ્યશ્રીને મહુવા ખાતે એ પહેલા જ ચાતુર્માસને (સંવત ૨૦૦૬) પ્રસંગ હતા.
એ પછીનું બીજુ ચાતુર્માસ સં. ૨૦૪૧માં આવેલ ત્યારે મેં પૂજ્યશ્રીના વ્યાખ્યાનને પૂરેપૂરો લાભ ઉઠાવેલ. મારા દાદાશ્રી કબીરવાણુના પ્યાસી હતા. અને પૂજ્ય શ્રી વ્યાખ્યાનમાં કબીરની સાખી વારંવાર બોલતાં. પૂજ્ય. ભગવંતશ્રીને કબીરની સાખીનું જૂનું પુસ્તક મારા દાદી વખતનું પૂજ્યશ્રીને અર્પણ કરેલ.
પૂજ્ય મહારાજ સાહેબના વ્યાખ્યાનમાં બહોળા જૈન સમુદાય ઉપરાંત જૈનતર સમાજનાં અગ્રણીઓની હાજરી પણ ખૂબ ઉપસી
સાચી જ્ઞાન દષ્ટિ પ્રાપ્ત થયા પછી જ
જીવને વિકાસકામ શરૂ થાય છે.