________________
રહે છે. પરમગુરુના અભાવે આપણે નિરાધાર, દિશાહીન બની જઈએ છીએ.
ધન્યસૂરિદેવ, રાજકેટ જૈન તપગચ્છ સંઘ ઉપર તે સદાયે તેમની અસીમ કૃપા હતી. અપૂર્વ ચાતુર્માસ કાળની પળો, શેષકાળના સંસ્મરણે અમૂલ્ય છાપ રાજકેટ સંઘ, રાજકોટના જૈન સમાજ - જૈનેત્તર મુમુક્ષુ પર પડેલ છે તે કદી યે વિસરાય તેમ નથી.
તેઓશ્રીના સર્વગુણમયી અને આદર્શપૂર્ણ જીવનેથી કંઈક અંશે કે મહદ્ અંશે ગુણાચરણ થાય, તેઓશ્રીએ બતાવેલ માર્ગે ધર્મ આરાધના કરતા રહીએ એ જ સાચી–ગ્ય હાર્દિક શ્રદ્ધાંજલિ ગણાશે. રાજકોટ જૈન તપગચ્છ સંઘ -જયંતિલાલ જેઠાલાલની શ્રદ્ધાંજલિ
ધન ધન શાસન મંડન મુનિવર!
સૌરાષ્ટ્ર કેસરી’ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયભુવનરત્નસૂરિજી મહારાજના ગુણસાગર પૂર્ણ જીવનમાંથી એકાદ ગુણ જીવનમાં ઉતારીએ સાથે સાથે અનેકવિધ પ્રકારે વૈવિધ્યસભર જાજલ્યમાન જીવનનું દર્શન, કંઈક રસદર્શન જોઈને જ પામીને પ્રેમપૂર્ણ શ્રદ્ધાંજલિ અપીએ એ જ મને શુભકામના.
પૂજ્યશ્રીને જન્મ રાજસ્થાનની રળિયામણી ભૂમિ તાસર, એશિયા તીર્થે શ્રતિજ્ઞાન પામ્યા, મહારાષ્ટ્ર મારણ્યભૂમિ શ્રી ગુરુવરને સમાગમ, શિરપુરે ચારિત્ર્ય-અંગીકાર અને સૌરાષ્ટ્રની સેહામણું ભૂમિના રાજકોટ શહેર “સૌરાષ્ટ્ર કેસરી” બિરુદ પામ્યા ને જિનશાસનના સર્વોચ્ચપદ આચાર્યપદે પદારૂઢ થયા. ગરવી ગુજરાતના રાજનગરમાં ને પૂજ્યશ્રીની જીવનયાત્રા ગુજરાત, મારવાડ, માળવા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બંગાળ, બિહારની કલ્યાણભૂમિની
અશાતાનાં ઉદયકાળમાં જ જિંદગી આખી
જે જ્ઞાન મેળચુ તેની કસોટી થશે.