SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવિભાર મની જતા, અનેક આત્માએ પેાતપાતાની ગ્રહણશક્તિ અનુસાર ધને પામી જતા. માત્ર રાજકોટમાં જ નહી' પણ જ્યાં જ્યાં તેમનું' ચાતુર્માસ થતુ' તે સર્વે સ્થળેાએ એકેક દિવસ જાણે મહાન ઉત્સવના હાય તેવા ઉલ્લાસ ભર્યાં પસાર થતા અનેક ધાર્મિક અનુષ્ઠાને, તપસ્યા તેમની નિશ્રામાં થતાં અને નાના-માટા સર્વે યથાશક્તિ ધર્મ લાભ પામતા હતાં. અહી' રાજકેટ તેમના ચાતુર્માસ દરમ્યાન અનેક ઉલ્લાસભર્યો અનુષ્ઠાનેનુ આયેાજન થયું. ૪૪ જેટલા તૈા મૂલ્યવાન છે ભરાયા. સઘમાં એવા પ્રકારનું વાતાવરણ સર્જાયુ` કે જાણે ચાથા આરા ચાલતા હાય...! સ. ૨૦૩૬માં પૂજ્યશ્રીનું ત્રીજું ચાતુર્માસ થયું. ભવ્યાતિભવ્ય સામયા સાથે રાજકેટના ઇતિહાસમાં ન થયું હેાય તેવુ* વિરલ હતુ. ૧ કિ. મી. લાખુ સામૈયું હતુ – તેમાં ૩૦૧ ખેડાવાળી કુમારિકાઓ, ૪૧ સ્કૂટર, ૧૧ ઘેાડા, મેાટરા, પાઠશાળાના બાળકા, સાથે સાથે પાલિસ એન્ડ, ડીસાનુ' એન્ડ વગેરે ચાર બૅન્ડ-પાટી હતી. સાજન-માજન ગુજરાતના આરાગ્યમત્રી શ્રી મનેાહરસિંહજી જાડેજા તે ઉપરાંત શહેરના પ્રસિદ્ધ ઉદ્યોગપતિઓ વગેરે ઉપસ્થિત હતા. વ્યાખ્યાન હાલ તેા હાઉસફૂલ... ચિક્કાર; બેસવાની જગ્યા પણ મળે કર્યાંથી ? તપશ્ચર્યાએ સારા પ્રમાણમાં હતી. આવી ભવ્યાતિભવ્ય શાસનાપ્રભાવના તેમના તપ, તેજસ્વી, ગુજીસાગર પૂર્ણ જીવનયાત્રાને લઈને તે ! એમના અનેક મુખ્ય નોંધ યાત્ર ગુણાને દન-પરિચય સાથે પ્રેરણા મેળવીએ. અત્યત પ્રભાવી વાણીથી ઉપદેશ સાથે શ્રાવક-શ્રાવિકાઓ આત્માથાન માટે ફ્રાન કરવાની પ્રેરણા અને હૃદયસ્પશી ઉપદેશના કારણે સાતેસાત ક્ષેત્રા છલકાવા માંડ્યા હતા. તેઓશ્રીની વચનસિદ્ધિ એટલી અદ્ભુત હતી કે જ્યારે જ્યારે ધાર્મિક અનુષ્ટાન માટે કે કાઈ ખાસ ક્ષેત્ર માટે શાસનના કાઈપણુ કાર્ય માટે તેમના તરફથી રજૂઆત થતા શ્રાવકાના ઉત્સાહ પૂરની માફક ચઢતા. પરિણામ વારા રહેતા અને તૂત જ કાયસિદ્ધિ મેાક્ષના ધ્યેયપૂર્વકના શુભાપયેગથી ઘણાં ચ અશુભકર્મો ક્ષય થવાતા. ૫૭
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy