________________
અનેક દુર્ગુણેામાંથી છેડાવીને, પેાતાનુ જીવન જૈન સમાજને અપ કરી, ઉજ્જવલ કરી ગયા.
તિર્થંકર પરમાત્માની આજ્ઞા, સિદ્ધાંતને આદશ આંખ સામે શખીને, આજ્ઞામય જીવન જીવીને તેમની દિવ્ય અને મધૂરભાષિત વાણીથી દેશના આપી સમસ્ત વિશ્વને આદશ જીવન જીવવાની કળા બતાવીને આપણા મહાન ઉપકારી ગુરુ બન્યા, જેમ ગુરુઓ, ભગવ'તે જીવી જાણે, તેમનું મૃત્યુ પણ ભવ્ય હાય છે.
ગુરુદિવા, ગુરુદેવતા, ગુરુવિષ્ણુ ધાર અધાર, જે ગુરુ વાણી વેગળા તે રવર્ડિયા સૌંસાર.
કળિયુગના ભય કર ભૌતિક વાતાવરણમાં ચેતવણીરૂપ રેડ સિગ્નલ બતાવી ગુરુ સાચા માર્ગ બતાવે છે, “ ભાઈ, અજ્ઞાનના અંધકાર દૂર કરી આ જ્ઞાનદીપને લઈને સત્યના માર્ગે ચાલ ગુરુ દીવા છે ગુરુ સાક્ષાત્ દેવ સ્વરૂપ છે અનંત ભવના મહાઉપકારી આજે ગુરુદેવ દેહસ્વરૂપે નથી, તેમણે આપેલા પ્રવચના, આદર્શો, રચેલી દ્વિવ્યવાણી સ્વરૂપ ગ્રંથા તા આપણી સામે જ છે.
વિ. સ. ૨૦૦૫માં શ્રી રાજકેટ જૈન તપગચ્છ સઘને આંગણે તેઓશ્રીનુ પ્રથમ ચાતુર્માસ થયેલ. અપૂર્વ તત્ત્વજ્ઞાનથી ભરેલ વાણીથી શ્રોતાજના મત્રમુગ્ધ બની જતા. એ સમયે વ્યાખ્યાન હાલ ખૂબ જ નાના પડતા હેાવાથી ઘણા શ્રોતાએ તેમની વાણીથી વ`ચિત રહેતા નિરાશ થઈ જતા. આ સ્થિતિ નિવારણથે માટા વ્યાખ્યાન હાલ બનાવવા શ્રીસ'ઘને પ્રેરણા આપી સદ્ઉપદેશ કર્યાં અને તેમના ફળરૂપે તે જ વખતે નવા માટે ભવ્ય વ્યાખ્યાન-હાલ મનાવવાના સદ્ય નિર્ણય કર્યાં. અને બે વરસમાં તા નવા વ્યાખ્યાન હાલ સુંદર અને ભવ્ય રીતે તૈયાર પણુ થઈ ગયે..
સવત ૨૦૦૯માં ખીજું ચાતુર્માસ તેમનું થયેલ તે વખતે આ વ્યાખ્યાન હાલ પણુ નાના પડવા લાગ્યે. એટલી બધી મેાટી સખ્યામાં શ્રાવકા – શ્રાવિકાઓ તથા જૈનેતા તેમની વાણીનુ' શ્રવણુ કરવા આવતા હતા. તેમના મધૂર કંઠ, સમજાવવાની શૈલી સરલ ભાષાને લઈ શ્વેતાએ
સુખી થવાને શ્રેષ્ઠ માગ સદ અનુષ્ઠાનનું પ્રવત ન કરવુ.
૫૬