________________
નિડર શાસન કેસરી
સત્યપ્રિય સૂરિદેવ ગયા... પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભુવનરત્નસૂરિશ્વરજી મ.સા. ચૈત્ર સુદ ૧૪ ના દિવસે કાળધર્મ પામતા સમસ્ત ભારતભરના જૈન સમાજ અને શાસનને કદી પણ ન પૂરી શકાય તેવી મહાન બેટ પડી છે. જીવન કેટલું ક્ષણભંગુર છે, તેને સચેટ ખ્યાલ આપણને તેમના કાળધર્મ પામ્યાની ઘટનાથી આવી શકે તેમ છે.
મહાપુરુષો અને સંતેના જન્મ, જીવન ને મૃત્યુ જગતને પ્રેરકરૂપ હોય છે. ધરતી તે નિરાલંબા – નિરાધારા છતાં સંસારને માટે આલંબનરૂપ છે. કેમ કે સત્યના બંધને બંધાયેલ છે. એ સત્યને સંતા – મહાપુરુષોને આધાર છે. ભયંકર ઝંઝાવાતી ઝડપે વિનાશના માર્ગે જઈ રહેલી વિશ્વની પ્રજાને સત્ય, અહિંસા, સદાચારના માર્ગે વાળવા જન્મ લઈ મહાન સંત જીવન-સાર્થક કરી અમર બને છે. પૂ. આચાર્ય ભગવંત આવા જ કેટિના સંત થઈ ગયા.
તેમને જન્મ રાજસ્થાન : મારવાડના ખેતાસર ગામે થયેલ, નાની વયે દીક્ષા ગ્રહણ વારસામાં મળ્યા. માતા-પિતાના ધર્મ સંસ્કાર જે પૂજયશ્રીએ ઉજજવલ કર્યા. તેઓશ્રીના પરમગુરૂ આચાર્યશ્રી કેશરસૂરિશ્વરજી મ. પાસે જ્ઞાનધર્મ પામ્યા ને ઉન્નતિના એક પછી એક સાપાન સર કર્યા. સં. ૨૦૩૫માં અમદાવાદ મુકામે આચાર્યપદની પાવીની પ્રાપ્તિને શાસનના શિરતાજ બન્યા. તીક્ષણ બુદ્ધિ, શાસ્ત્રના અતિગુઢ મર્મને આત્મશકિતથી જાણવાની તેમનામાં અદ્દભુત શક્તિ. સ્વાધ્યાય, સંયમપાલન અનેક ગુણના સાગર સમાન, શાસન પ્રત્યેની શ્રદ્ધા અને તીવ્રરાગ નિડર વકૃતવ, પ્રભાવક વ્યક્તિવ, સૌરાષ્ટ્ર કેસરી શ્રી ભુવનર-નસૂરિશ્વરજી મ. સાહેબે પોતાના સમગ્ર જીવન દરમિયાન અનેક જીવોને પિતાની સાદી, સરળ અને સિંહગજના સમી–શૈલીમાં પ્રતિબંધ પમાડીને સદાચાર નીતિ, ન્યાય, અહિંસા અને સત્યના પંથે વાળવામાં અને
પરસ્પૃહા એ મહાદુઃખ છે ને નિસ્પૃહતા એ પરમ સુખ,
પપ