________________
એક દિ અમે પણ ચાલ્યા પ્રેરણાની એ ગંગોત્રીમાં પિત થવા.. ને પૂજ્યશ્રી મ. કહે, તમે આવ્યા? ભલે. “મૈત્રીભાવ'ને વિસ્તૃત કરે તે જ સાધક વગેરે વગેરે. મૈત્રી આદિ ભાવોની હૃદયસ્પર્શી થોડી વાત જે અનુભવગમ્ય વાણુ હતી. હૃદયરકતે વણાયેલ ત્રીભાવની જ ગવાહી આપતી અત્યંત સ્પર્શી ગઈ ને હૈયુ બોલી ઉઠયું, “Any comes from the heart, goes to the heart” 245 zaal ઓન કરે ને પ્રકાશ ઝળઝળી ઉઠે ને રવીચ ઓફ કરેને લાઈટ બંધ એમ પ્રવાહ શરૂ થશે. હૃદય અજવાળા અજવાળા પામવા લાગ્યું, ત્યાં જ ફરુ વાધારા બંધ કરી કહે કે બસ..શાતામાં રહેજે કામકાજ હોય તે જણાવજે, તો એમ કહીને પોતાનું વાંચવા લાગ્યા. ને અમને વિદાયને સંકેત મળી ગયે. ન કેઈ આડી અવળી વાત, ન કઈ પૂછપાછ! કોલેજમાં પ્રોફેસર પિરિયડ દઈને જતા રહે તેવું સંવેદન લઈ અમે ગયા. કાને – અંતરમાં ય દિવસો સુધી એ વાણું શું જયા કરી...
ફરી આવ્યા એ પર્વાધિરાજના એ પનેતા દિવસ...ત્યાંના બે સઘનો રિવાજ એક સાલ શ્રીસંઘ સાથે ચાતુર્માસસ્થિત સંત સતીજી મૂર્તિપૂજક ઉપાશ્રયે ને બીજી સાલ સ્થાનકવાસી ઉપાશ્રયે બિરાજિત થાય ને સમુહ ક્ષમાપનાનું આયોજન થાય. આ રીતે અમે પણ શ્રીસંઘ સાથે સંમિલિત થઈ ત્યાં ગયા. પૂજ્ય આ. શ્રીની તબિયત ખૂબ નાંદુરસ્ત થઈ ગઈ હતી. છેલ્લા દિવસેમાંય નિયમિત વ્યાખ્યાન નહીં વાંચી શકેલ છતાં યે એ દિવસે ક્ષમાનું હાર્દ હાર્દિક રીતે જે સમજાવ્યું તે “Short but sweet” જીવન પાથેય બની ગયું.... પછી શારીરિક કારણે પૂજ્યશ્રીને પ્રવચન વચ્ચેથી ઉઠવું પડ્યું. મારે શિરે પણું જે “ક્ષમાપના” વિષેયત્ કિંચિત્ બાલવાનું હતું... [પણ પૂજ્યશ્રીની હાજરીમાં સંકેચ થ... ] ત્યાં વરચેથી તેમને જવું પડયું તે પૂજ્યશ્રી એ કહેતા ઉઠયા કે “બીજો વિકલ્પ ન કરશે, મારે ઉઠવું પડે તેમ છે શારીરિક ક્રિયા માટે” ત્યારે પણ મહાપુરુષની મહાનતાનું દર્શન સહજતાથી પામ્યા.
અર્ચતર એવી જ્ઞાનજયોતિ તત્વરૂપે પ્રતિભાસિત
થાય તે જ અથાથ સમ્યગદર્શન છે,
પુર