________________
આમ ત્રણેકવાર દઈન થયેલ...પણ તેઓશ્રીની સાધુતાની સુવાસ ચાઇ થકી અંતરના એરડા મહેકે છે. પછી મહુવા ને અમરેલી ચાતુર્માસાની પૂજ્યશ્રીની શાસનપ્રભાવનાઓની પરિમલ પરાક્ષ રીતે ત્યાં ત્યાંના નિકટવતી શ્રાવકા દ્વારા પણ જાણવા મળેલ ને હૃદય હમેશ મહેસુસ કરતુ કે.
કેતુ' પાવન, યશસ્વી પ્રેરક જીવન ! અહા ! અપૂર્વ છે પૂજ્યશ્રીનું જીવન-ઉપવન !
જેમ બગીચા પાસે સુવાસને સૌ સહજતાથી માણવા મળે એમ આવા મહાપુરુષના જીવનમાગ પાસે આવનારને ચારિત્ર્યની સુવાસ ને આત્મગુણેાનુ` સૌ જરૂર મળતું, વાહ ! ધન્ય સંત જીવન !!!
અચાનક એમના કાળધર્મના સમાચાર મળતાં થયુ હાય ! હીરલા હરાઈ ગયે!! શાસન રત્ન શળાઈ ગયુ' ? ઉદારતાના ઉષિ સુકાઈ ગયા ? ગ‘ભીરતા, ઉદારતા, મહાનતા, પાવનતા, પ્રેરકતા, પ્રભાવકતા, શે! પુરાશે એ શાસનપ્રભાવકની ખાટ
ધમ સમાજને મૃત્યુએ તે લગાડી જખરી ચાટ ! વન હૈ। ભવ્ય જીવન ભેટ દેનાર, એ ભદ્રિક. આત્માને!
સરલાત્માને !
–
અપૂર્ણાં સૌમ્ય ને સરલતાથી જીવી જનાર, શ્રદ્ધાંજલિ—સૂમના એ . ચરિત્ર્ય-સચમ જીવન થકી પ્રેરણા દેનાર, પ્રણિપાત ! પ્રણિપ્રાત એ પવિત્રાત્મા ને!
પ્રાંતે એમને સાધક આત્મા જ્યાં ગયા હૈાય ત્યાં ફરી વિતરાગ શાસનનું સંધાન પામી અધૂરી સાધના પૂર્ણ કરી વહેલા વહેલા સિદ્ધિ વા... સિદ્ધિ વરા સિદ્ધિ વા એ જ અભ્યર્થના, શ્રદ્ધાંજલિ સુમન.
—મહાસતી અરૂણાખાઈ
પૌલિક સુખને રાગ એ બધા પાપોનું મૂળ ઉત્પત્તિ સ્થાન.
૫૩