SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વસુંધરાનુ વહાલુ રતન મહાપુરુષ કા જીવનચરિત્ર; હમે નસિયત કરતે હૈ, હમ ભી અપના અપના જીવન; ભવ્ય ઉજવલ કર સકતે હૈ । રત્ન... હા એક મા-જનની કૂખે અવતરે ને ખીજુ મા વસુધાનુ રત્ન! મા જનનીનું રત્ન મૂલ્યવાન પણુ, મા-વસુધાનુ રત્ન અણુમાલ... ના ન થઈ શકે એના મૂલ્ય ! ઉભય સિદ્ધિ ધરાવતુ,...ઉભયના અંતર અજવાળતુ .. આલમને ય પેાતાના અતરે અજવાળતુ એ રત્ન...એ અણુમૂલ રત્ન જ હાય ને જ વળી ? આવા જ એક જ એક રત્ન... સહુના લાડીલા, ધમ સમાજના માનીતા, જૈનશાસનના જાણીતા શ્રદ્ધેય ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ભૂવનરનસૂરિજી મહારાજ સાહેબ! હાં પ્રત્યક્ષ તા જેના અલ્પ પરિચય હાવા છતાં અધૂરા એ પરિચય પણ ખૂબ જ મધુરા મની ગયા છે તેથી જ એ મહામૂલા રત્નને સ્મરાંજલિ આપવાની પ્રેરણા સ્ફુરે જ કણુ તા પાવન હતા એમની ખ્યાતિની ખુશ્માથી..પરંતુ આંખને એની સાખ પૂરવી હતી...ને તેથી જ મનની પાંખને તૈયાર કરી, પ્રથમ દર્શન કર્યો સુરેન્દ્રનગર ઉપાશ્રયે, કાંઈ આડી અવળી વાત ન કરવાના એમના મુદ્રાલેખની ત્યારે જ છાપ પડી... ઘેાડી મિનિટામાં અરિહંતાદિના મહિમા સ્તવના દ્વારા પ્રસાદ' પીરસી દીધા એને અમે પીપરમેન્ટ’ જેમ વાગેાળતા વિદાય થયા... ( " ફરી બીજી વાર...૮૩ની એ સાલ, એમનુ' ને અમારુ' ચાતુર્માસ મુક્ષુ' થાડાક દિવસેામાં એમના આવાગમને આવી લેાકેામાં ઉત્સાહની ભરતી 1 સરસ...ચાતુર્માસ તરસ છીપાવે તેવું, એવા આનનની અભિવ્યકિત, ને થયુ· કે કાંય અછાના રહેતા હશે રત્નના અજવાળા ! એના તેજથી રસ્તા સમાજ કેવા ઝગમગે છે......અને એક ટ્વિ... જન્માંધ કરતાં સિાદૃષ્મિ લય'કર છે. ૫૧
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy