________________
અસહનીય સમાચારથી જૈન સમાજે બેટ ખાધી, શાસને શાસક ગુમાવ્યો, શિષ્યએ શિરછત્ર ઢાંકણુ ગુમાવ્યું. સમગ્રતયા જેન જગતને અફસોસ, ગ્લાનિ, શેકનું તીવત્તર મોજુ ફરી વળ્યું.
કંઈક સૂતેલાઓને જિનવાણું-ઝાલરથી જગાડનાર શું ચિરનિદ્રામાં પિસ્યા? ક્યાં સંતાયા અનુપમ ચરિત્રજીવનને લઈ બનેલ જૈનશાસન કર્ણધાર? જ્ઞાની ગુરુદેવ! જ્ઞાનામૃત પીરસતા અધૂરા ભજન પીરસીને પ્રયાણ કરી ગયા? ગુણગિરિમાં વહેતા..ગરવા ગુરુદેવના વાત્સલ્ય વહેણ શું સૂકાઈ ગયા? ભગવાન મહાવીરના નિર્વાણે જે આઘાત અનુભવ્યું એવું જ કંઈક વાઘાત ભાવવિભોર શિખ્યોશિષ્યાઓ અને સમગ્ર સમુદાયે પણ...
ગુરુવાણીના પડઘા કાનમહી ગૂજે-શરિર મળિજ! સર્ચ - ”! “નિત્ય છે માત્ર આત્મા, શરીર નાશવત’ સરલતાથી સરલતાની શીખ, નમ્રતાનું નત્યનંગ ધરી, નિર્વાણ–તેયારી, નિર્ભિકતાની ભવ્યભેટ આપી ભવપંથ કે કર્યો જેન-જગતને જીવનના તેજકિરણો તેજમય બનાવી ચાલ્યા. વિરાગની વાસળી વગાડી–આત્મજાગૃતિને ઝંકાર જગતને સંભળાવ્યો. વરસાવી ચારિત્ર્યની ચાંદની ચતુર્વિધ સંઘને આપ્યું સંયમ-જીવનનું શીતળદાન...સાથે સાથે આપ્યું સત્ય ધર્માચરણનું ભાન વિરતિની વાટ બતાવી વિરામ પામ્યા.
હવે, સામે માત્ર તમજીવનના ગુણસાગર ગુરુદેવ! વિરલ વ્યક્તિવધારી, અનેકગુણથી પૂર્ણ બસ, આપણે સૌ કોઈ જીવનમાં એમના એકાદ ગુણને વિકસાવી તે પંથના રાહી બનવા પ્રયત્ન કરીએ!
જ્યાં પણ બિરાજિત આપને આત્મા ત્યાં શાંતિ પામે, અધૂરી સાધના પૂર્ણ કરી મુક્તિ સુખને પ્રાપ્ત કરે. એ જ અમારા સૌની ભાવભરી શ્રદ્ધાંજલિ
મહાસતી પૂ. સરોજબાઈ મ. પૂ. મહાસતી સુજાતાબાઈ મ. (બોટાદ સં.)
મિથ્યાષ્ટિ તે અર્થનો અનર્થરૂપ માને છે
:
-