________________
એમની અચિંત્ય શક્તિએ તથા અમૂલ્ય ધર્મભાવનાએ સમગ્ર ભારતભરના જૈનાને મળી એ આપણા સૌનું ખુશનસીમ સમજવુ' જોઇએ. અને જૈનેતરે ને એમના દ્વારા ધમ માગે જોડનાર અને જૈન મની પ્રવૃત્તિમાં-ભાગ લેતા કરનાર વર્તમાનના શ્રમણેામાંના એક માત્ર પ્રતિનિધિ હાય જૈન ધર્મની શાન વધારનાર બની રહેલ. અને તેથી જ લાખા જૈના અને હારા જૈનેતાના જીવનમાં તેઓ પ્રત્યક્ષ પ્રેરણારૂપ અનેલ હોય સમાં પેાતાનુ માન વધારનારું ખની રહેલ.
4
આમ તા તેઓશ્રી એક સમર્થ અને જીલક વિદ્યા પુરુષ એટલે કે સારસ્વત હતા અને એમની વાણીમાં અને` કલમમાં જાણે સાક્ષાત સરસ્વતીના વાસ હોય એમ જ લાગતુ. તે જે કાઈ પણ વિષય ઉપર પાતાની કલમ ચલાવીને એની છણુાવ કરતા તા જાણે એના પડેપટ ઉપર પ્રકાશની તેજ રેખાઓ પાથરીને એના અંદરના હાર્દને સચેાટપણે અને હૃદય’ગમ રીતે પ્રગટ કરી દેતા. એમની સર્જક પ્રતિભા અદ્ભુત અને અનાખી અને વાચકના ચિત્તને વશ કરી લે એવી હતી. એમની રચનાઓ અમર કીર્તિ ગાથારૂપ બનીને એમની સ્મૃતિને ચિરકાળ સુધી લેાકહૃદયમાં જીવત શખશે.
અને એમની વાણી અંગે તેા શાં શાં વખાણ કરીએ! એમાં તે જાણે માનવીને વશ કરી લેનારી સાક્ષાત્ સરસ્વતીદેવીના જ વાસ ભાસતા. એકવાર વહેતી થયેલી એમની વાણી એકધારીઅને ધીર ગંભીર ભાવે આગળ વધતી વધતી શ્રોતાએાને રસતરમેાળ કરીને શ્રોતાને કઈ કંઈ વિષયાનું જ્ઞાન આપીને જાણે પેાતાની સાથે એવી ખેચી જતી કે થોડાક સમય માટે શ્રોતાએ સ્થળ-કાળના; ઉચ્ચ-નીચના ભેદ ભૂલી જઈને વક્તાને આધીન બની જતા. ` સૌરાષ્ટ્ર કેસરી આચાર્ય દેવશ્રી ભુવનરનસૂરીશ્વરજી મ. સા. તેા જાણે વાણીના અધિશ્વર હતા; જ્યારે આજના વકતાઓના મુખેથી વરસતી સસ્તી પ્રીતિ કમાઈ લેવાની પામર મનાવૃત્તિ કે લેાકર જનની પામર વૃત્તિએ' નહોતી. એમનામાં તા પ્રાચીન કાળના ઢીઘા ને આત્મસાકાની જેવી આષ દૃષ્ટિ, જીવનગામી, ધાર્મિકતા અને તત્ત્વચિંતનની અમૃતધારાના જ સ્પ જોવા-અનુભવવા મળતાં,
p