________________
você alana Satél meg laanis
-
સૌરાષ્ટ્ર કેસરી આચાર્યદેવશ્રી એક અસાધારણ તેજસ્વી અને પ્રતિભાસંપન્ન શ્રમણ તે હતા જ. પણ એમની શક્તિ, સૂઝ અને કાર્ય. નિષ્ઠા કેવળ અમુક ક્ષેત્ર પુરતી સીમીત બની રહે એવી સામાન્ય ન હતી; જે કઈ જવાબદારી પોતાની ઉપેક આવી પડે એને સાગપાંગ પૂરી કરવાની અતિ વિરલ લબ્ધિ તેઓને સાવ સહજપણે જ પ્રાપ્ત થઈ હતી. એટલે તેઓશ્રીની નિશ્રામાં નાની-મોટી સંઘયણાઓ સફળતાને વરેલી અને અમદાવાદ પાસેના થલતેજમાં મુક્તિધામની વિચારણા તેની પ્રતિષ્ઠા દાખલારૂપે સફળતા મેળવી શકેલ છે.
એમની વિદ્વતા વ્યાખ્યાનશક્તિ, અને કાર્યશક્તિની કીર્તિગાથા બની રહે એવી સૌથી મોટી બાબત એ છે કે એમને કેઈપણ પઢવી, સ્થાનની સામે ચાલીને માંગણી કરવી નહતી પડી. એ બધું જ જાણે વગર માગ્યે સામે ચાલીને એમની પાસે આવી પહોંચતું હતું. આપમેળે જ લા લોકેના સંપર્કમાં આવવાની લોકઆદર અને લેકચાહના મેળવી ચુકેલ. આવું સદભાગ્ય બહુ ઓછી વ્યક્તિઓને જ સાંપડતું હશે. છતાં તેનો લાભ લેવાનું કે એમણ ધર્મ ચુકાય તેવું કશું ના થાય તે માટેની જાગૃતિ રાખતા હતા. અને તેથી જ કઈ પ્રકાશન સંસ્થા ન ત ઊભી કરી કે ન તે કઈ માસક પત્ર જેવું શરૂ કરીને પોતાને વર્ગ–પક્ષ મજબુત કરવા કદી કઈ પ્રવૃત્તિ કરી નથી. જે પ્રવચન થાય અને તેના પ્રકાશન માટે શ્રીસંઘની માંગણી થાય તે જે તે સંધ જ તેનું પ્રકાશન-પ્રસારણ કરે કે જેથી તેની શ્રમણુધર્મને તેમાં અટવાવું ના પડે. આવી જાગૃતિ ભાગ્યે જ આજના શ્રમણ વક્તાઓમાં જોવા મળશે. સૌએ પિતાની સંસ્થાઓ, પ્રકાશને, પત્રો, શરૂ કરી ચૂક્યા છે ત્યારે એમની અલીપ્ત રહેવાની વૃત્તિ ધ્યાનપાત્ર વિશેષ બની રહેશે.
પૂજ્ય સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવશ્રીને ભારતબંરના લગભગ દરેક પ્રદેશો, તીર્થદર્શન, વિહારયાત્રા દ્વારા જોયેલું–જાણેલું અને અનુભવેલું જીવન દર્શનનો લાભ શ્રી જૈન સંઘના નવા વિકાસને વિસ્તારમાં ઉપયોગી થાય અને તેમણે મેળવેલ જ્ઞાનને લાભ મવી પેઢીને આપી શકાય, તેવી મંગળ પ્રેરણાથી અમદવાદ પાસે જ થલતેજમાં મુક્તિધામ
છે
છે
કે