________________
હૈય, બિનજરૂરી વાતોથી દૂર રહી જ્ઞાન અભ્યાસમાં જાણે ભંગાણ પડતું લાગે, વંદનાએ આવનાર મુમુક્ષુ કે સાધ્વી મહારાજ સાથે ઔચિત્ય પૂરતું બેલે. અથવા સુંદર હિતશિક્ષા આપે.
વિશિષ્ટ જ્ઞાની પ્રવચન પ્રભાવક સૂરિલેવના પ્રવચનને ખાસ લાભ " બહું નથી મળ્યો. પરંતુ જિનશાસનમાં થયેલ નવપદજીની સુસાધક શ્રી પાલરાજાને રાસ, જે આત્મિક આહાર સાથે અવનીય મધુર સ્વરે શાસ્ત્રીય સંગીત સહ સાંભળવા એ એક દુર્લભ લહાવા સમાન ગણાય. એમના પ્રવચને ખૂબ હૃદયસ્પર્શી, કંઈક ભવજીને ભવ્યજીવન આપતા, સન્માગી બનાવ્યા ને શાસનરાગી બનાવનારા છે.
ભુવનમાં રસમ એ ભુવનરનસૂરિશ્વરજી મહારાજની જિનશાસનને જ્યારે જરૂર હતી ત્યારે ગોઝારા કાળે છીનવી લીધા...
જેન-શાસન છત્ર સમા ગુરુદેવ ગયા. પણ એમના રોમેરોમે જે જ્ઞાનરમતા હતી. તે આપણે આંશિકપણે અપનાવીએ અને એમના ગ્રંથમાંથી મેળવીએ પ્રકાશ એ જ શ્રદ્ધાંજલિની એક અભ્યર્થના , પ્રવચન પ્રભાવક ગુરુદેવને કહું છું.
શાસન રક્ષા કાજે ગુરુવર જીવન હતું તમારું, મસ્તક સૌના ઝૂકી જતાં એવું વક્તવ્ય તમારું.” મતભેદ મિટાવી, હાથ જોડીએ ” હળીમળી, સ્વીકારે ગુરુ શ્રદ્ધાંજલિ વંદન તમને લળીલળી.
- સાધ્વીશ્રી વિશ્વતિશ્રીજી કેવલ રહી કેમલ યાદ કષ્ટ નિવારે ગુરુ ઈહલેક,
દુર્ગતિથી વારે ઈહલોક. સમતિ હોય ગુરુ દેવતા
ગુરુદેવ ને ગુરુદેવતા. ઓ ! મારા પરમ ઉપકારી, સરળ સ્વભાવી પૂજ્ય ગુરુદેવ !!!
ક્રોધ એ તે વર્ષની પ્રીતિને વિનાશ કરાવે છે
અને અનેક સાથે લેર કરાવે છે,
૪૮