________________
પ્રવચન પ્રભાવક સૂરિદેવ !! પ્રવચન-શક્તિ હતી જેહની, સૌ મુનિગણથી ન્યારી, તેહથી ઉજજવળ શોભી રહી'તી કેસર કેરી ક્યારી. જિનશાસનમાં કીતિ જેહની સર્વત્ર ફેલાઈ”તી સારી,
ગુણ તમારા શું પામું ગુરુજી આશિષ ઘો એવી યારી. પ. પૂ. આચાર્ય દેવશ્રી ભુવનરત્નસૂરિ ગુરુદેવજી ગુણોને મહાસાગર સમ એ ગુરુદેવના ગુણેનું વર્ણન હું સાવ અજ્ઞાન અને સામાન્ય સાવી થઈને શું લખું? મારું તે શું ગજું? ગુણ આલેખન કરવાનું? પણ તે ય ગુરુભક્તિથી ભીંજાયેલા મનમાં તરવરાટ જાગ્યો કાંઈક લખવા માટે એમના વિશિષ્ટ – જ્ઞાનગુણથી પ્રેરાઈને તે...!!!
એ, ગુણનિધિ ગુરુદેવના ગુણ વૈભવનું આલેખન કરવામાં એક વિશેષાંક પણ ના પડે. પણ અહીં માત્ર વર્ણન કરું સર્વને નજરે ચડતે, શ્રોતાઓ પર જાજજવલમાન ઝળહળતે ગુણ સિતાર – એ છે એમની પ્રભાવક પ્રવચનશક્તિ...!!
પરમાત્મશાસનના પરમતને પામવા માટે એક સૂગમમાર્ગ છે જિનવાણીનું. શ્રવણુએ શ્રવણથી ભવની ભયંકરતા અને મોક્ષની ભદ્રંકરતા સમજાય. આજના ભૌતિકવાદમાં ફસાયેલા અને જિનવાણુનું શ્રવણ એ જ તારક છે...
ભવ-જીને ફસાયેલાથી જ્ઞાન-દ્વાર ખોલવામાં સમર્થ હતી. પૂ. ગુરુદેવની અનેખી વ્યાખ્યાન શૈલી તેમનું પ્રવચન માત્ર મનરંજન નહીં, દેષ ભંજક, ધર્મ જીવનપ્રેરક સંયમ પ્રભાવક નિખાલસપૂર્ણ રહેતું. તલસ્પર્શી આગમિક અભ્યાસનાં કારણે તેઓશ્રી – કયા આગમમાં, કયો પાછ સાક્ષી સહિત સદષ્ટાંત આપી શકતા જિનતત્ત્વદશન-માર્મિક રહસ્યના જ્ઞાતા હતા. એ રહસ્ય શ્રોતા સમક્ષ સરલ, મનોરંજનપૂર્ણ પ્રેરણા પૂર્ણ સહ ભવજી–બાળજી સમક્ષ કેમ રજૂ કરવા તેઓના એ વિજ્ઞાતા હતા.
તેઓશ્રી વંદનાથે જઈએ તે મહર્ષિકૃત ગ્રંથસાગરમાં નિમગ્ન
જીવનમાં સરલતા હોય તે માનવી આખા જગતમાં પૂજનીય છે.
- - ૪૭