________________
મ. સા. આદિની શુરૂનિશ્રામાં જામનગરમાં ચાતુર્માસ તેમજ પાવી પ્રધાન કાર્યક્રમની ઉજવણી થયા ખાઃ પૂજ્યશ્રી રાજસ્થાન વગેરે તીર્થીની યાત્રા કરવા પધાર્યાં. વર્ષો પછી પાછા અમદાવાદમાં ભેટા થયેા. ત્યારબાદ પૂજ્યશ્રીની આચાય પદ્મવી અમદાવાદમાં થઈ ત્યારે પણ થાડે! સમય સાથે રહેવાના પ્રસ`ગ મળ્યા.
જે અલ્પ સમયના પરિચય, તેમાં જ્યારે પણ તેઓશ્રી ત નજર જતી કે બસ જ્ઞાન-ધ્યાન સ્વાધ્યાથમાં લીન જોવા મળતાં. રીતે પેાતે જે જ્ઞાનની પ્રાપ્તિ કરી તે ચેાગ્ય જીવાને આપવા છેલ્લે અમદાવાઇથલતેજમાં શ્રી મૂક્તિ ક્રમલ કેશરચ'દ્ર જૈન વિદ્યાપીઠની સ્થાપના કરવાનું વિચાયુ`. કાર્ય પ્રારભ કરેલ પણ ભાવિની અકળ કલાને જોઈ, કાઈ પામી શકયો નથી. ચેાગ્યજીવા તેમની પાસેનું જ્ઞાન મેળવે તે પહેલાં તા તેઓશ્રી ચૈત્ર સુ. ૧૪ના દિવસે પરલેાકના માર્ગે પ્રયાણ કરી
ગયા હતા.
'
અનેકાના ઉદ્ધારક શાસનપ્રભાવક અમારા ગચ્છાધિપતિના જવાથી શાસન તેમજ સમુદાયમાં મહાન ખેાઢ પડી છે. તેઓશ્રી તેા સાધના દ્વારા પાતાનું જીવન ધન્ય બનાવી ગયા. આજે સમુહાય નિરાધાર બનેલ છે. તેઓશ્રી જ્યાં હાય ત્યાંથી અમીષ્ટિ વરસાવી અમારાશ્રય. કલ્યાણુને કરનારા થાએ. એ જ અભ્યર્થાંના.
'
આચાર્ય હેમપ્રભસૂરિ
સ્ત્રીઆદિશ્વર જૈન દેરાસર વાલકેશ્વર, મુંબઈ-↓
15
t
જ્ઞાન અને ક્રિયાના સપૂણ સુમેળથી જીવને મેક્ષ પ્રાપ્ત થાય છે.
f
૧૯
1:
}