________________
જૈન-જૈનેત્તર સમાજના આદરપાત્ર
જગતમાં અનેક જન્મે છે અને આયુષ્ય પુરું થયે મૃત્યુ પામે છે. ' પરંતુ જીવનમાં મૃત્યુ તેનું ધન્ય છે કે રવકલ્યાણ સાથે સર્વે ભવી ' નું પણ કલ્યાણ સાધી જાય છે. અહોભાગ્ય કહો યા ગુણવાદ
શ્રદ્ધાંજલિ એ કે એવું ધન્ય જીવન જીવનાર અને શ્રી વિજયભુવનરનસૂરિજી મહારાજ સાહેબનું છે જીવનદશન. -
મહાપ્રભાવક દિપકસમાં પૂજયશ્રી ફક્ત સોળ વર્ષની ઉંમરે અનંત ઉપકારી ભગવાન મહાવીરદેવે ઉપદેશેલા સુખના રાજમાર્ગે પ્રયાણ કરી, સંયમ, તપની આરાધના સાથે ન્યાય, વ્યાકરણ, આગમ સાહિત્યના
થામાં આગળ વધી આચાર્યપદ સુધી પહોંચી ટૂંકા પણ દિવ્યજીવન દ્વારા પ્રભુશાસનની મહાન પ્રભાવના કરી સર્વનું કલ્યાણ રવ સાથે * લઈ જીવી ગયા.
ગુણશાળી ગુરુદેવ! નિડર પ્રભાવશાળી વક્તા હતા. જૈનશાસ્ત્રોના રહરાની જાણકારી સાથે રામાયણ, મહાભારત, ભગવદગીતા, ઉપનિષદ
વગેરે દર્શનેનું વિશાળ જ્ઞાન હતું. એ કારણે જૈન તેમ જ જૈનેતર - એમ બને સમજેમાં તેઓશ્રીના પ્રવચને આદર પામ્યા હતા. સામાન્ય માણસ પણ સંમજી શકે તેવી સાદી સરળ વાત તે મધુરભાષામાં કહેતા.
તેઓશ્રીમાં વ્યાખ્યાન આપવાની અદભૂતકળા હતી વિખ્યાત પ્રવચનકાર હતાં. જે વિષય પર તેઓ વ્યાખ્યાન આપતા હોય તેના પ્રતિપાદનમાં વિવિધ દેખાતે, સાથે વિષયના પોષણમાં સ્તવન સક્ઝાય, પૂજાના ઢાળ, પૂજ્ય આનંદઘનજીના ગીતે વગેરે મધુર-પહાડી અવાજે ગાઈને શ્રોતાજનેને તપ-ત્યાગ-રાગ્ય અને પ્રભુભક્તિના રસમાં તરબોળ બનાવવા સાથે આનંદવિભેર બનાવતા હતાં!!!
ગુરુદેવ આપને દૃષ્ટિ-સ્વર પરિચય અજબ અસર જન્મનાર છે. સં. ૨૦૦૩ની સાલમાં ગૃહસ્થજીવનમાં અમારે ઘાટકોપર-મુંબઈ જવાનું
આશય શુદ્ધિપૂર્વકની ઉપગ સહિતને કિયાને મહાપુરુષોએ અમૃતકિયા કહેલ - -
૨૦
- -