________________
કરવુ ? કૃપા કરીને લખશે. ત્યારે તેઓશ્રીના ગુરુ અને મારા દાદાગુરુ આચાય દેવ અને હું અમે બે જ હતા. ત્યારે મને ખરાબર યાદ છે. પૂજ્ય ગુરુદેવે તેઓશ્રીને ઉત્તરમાં લખ્યુ, “ પેાતાનુ ખાઈ ને બીજાને આપવાના કાઈ અથ નથી, સાધુ આચાર મૂકીને લેાકાનું ભલુ કરવા ; નીકળનાર તે ખરેખર આગળ જતાં સાધુ આચારનું દેવાળુ જ કાઢ છે. એ દેવાળિયા અને તે ખીજાને શ્રીમત કઈ રીતે મનાવી શકે. બીજા ગમે તે કરે તમારે તમારા આચારમાં જ સ્થિર રહીને જેટલાને આપી શકાય તેટલાને તત્વ આપજો એમાં જ વક્તા અને શ્રોતાઓનું કલ્યાણુ છે.” જ્યારે જ્યારે માઈકની વાત નીકળતી ત્યારે ત્યારે પૂજ્યશ્રી કહેતા કે ગુરુ સુખે સાંભળેા છે તે મંત્રવાણી છે અને એ જ વાણી માઈકથી સાંભળે એટલે ચત્રવાણી થઈ જાય છે,
આ રીતે પેાતાના આચાર-વિચારમાં સ્થિર રહી અનેકેાનુ શ્રેય અને કલ્યાણ કરનારા એ પૂજ્યશ્રીના પરિચય મને સ*સારીપણામાં જીવનમાં પ્રથમવાર શત્રુંજયની યાત્રા કરી સ્નેહીની સાથે અમરેલી જવાનુ થયુ. ત્યાં પૂજ્યશ્રી બિરાજમાન હતા અને પેાતાની મધુરવાણી દ્વારા ત્યાં અનેકાને આકષી રહ્યા હતા. મેં સવત ૨૦૦૫માં પ્રથમ જાહેર પ્રવચન સાંભળ્યુ. જાહેર પ્રવચનના વિષય ‘બ’ધન-મુક્તિ ’ તેવુ હતું. તેમાં આત્મા કયા કારણથી સ*સારમાં પરિભ્રમણ કરી રહ્યો છે ? તે પરિભ્રમણના અંત લાવી કર્યાંથી મુક્ત થવા માટે સવિરતિ ચારિત્ર એ જ એક અનુપમ સાધન છે. સુંદર રીતે છણુાવટની સાથે એ પ્રવચનમાં આત્મા પરમાત્મ દશાને વરે છે તે વ્યાખ્યાન સાંભળી જૈન ધર્મના સસ્કારથી વિહિન જીવનમાં કોઈ સાધુના કથારે પણ નિકટતા ન પામનાર એવા હૃદયમાં પૂજ્યશ્રીની વાણીએ એવી અસર કરી. જેના પ્રભાવે એક જ પ્રવચનમાં મને સયમની તાલાવેલી લાગેલી. ત્યારબાદ ભવિતવ્યતાએ તેઓશ્રીના વડિલગુરુબંધુ પાસે ખેચી લીધી અને ત્યાં અમદાવાદ ખાતે મારી દીક્ષા થયા બાદ કેટલાક વર્ષ પાલીતાણા ખાતે પ્રથમ મિલન તથા વદન વગેરેના લાભ મળ્યા તે ચાતુર્માસ પાલીતાણા અને ખીજુ ચાતુર્માસ જામનગર પૂજ્ય આચાય શ્રી વિજયચ'દ્રસૂરિશ્વરજી
૧૮
સુખ-દુઃખના દોષનું બીળ કાઈ પર દોષારાપણુ કરવું એ તા નચુ" અજ્ઞાન છે.
1
'