________________
સ્તવને, પદને વિગેરેને અખૂટ ખજાને તેઓની પાસે હતે. સાથે સાથે કબીર, સુરદાસ, અખાભગત, ભોજાભગત, મીરાંબાઈ વગેરેના ભજને પણ કંઠસ્થ હતા. પ્રસંગે પ્રસંગે મધુર કંઠે એવી રીતે લહકારતા કે સાંભળનારા તનમય બનીને ઓલવા લાગતા. પૂજ્યશ્રીના પ્રવચનમાં મંડણ આત્મક શિલી હતી. જુદા જુદા ધર્મ અને સંપ્રદાય વાળા એટલે જૈન-જૈનેતર દરેકને તેમની વાણી પ્રેરક બનતી.
તેમના પ્રવચનમાં વિતરાગની વાણી વિરુદ્ધ કેઈપણ પ્રરૂપણા ન થઈ જાય તેના માટે પોતેરાત-દિવસ સ્વાધ્યાયમાં મગ્ન રહી તે જ્ઞાનામૃતનું પાન પતે કરતા. અને તેઓશ્રીના પ્રવચનમાં આવનારને તે જ્ઞાનામૃતનું પાન કરાવતા. ગમે ત્યારે પણ તેઓની પાસે કોઈ પણ જઈને નિરીક્ષણ કરે, તે સ્વાધ્યાયમાં મગ્ન બનેલા જ દૃષ્ટિગોચર થતા. જ્યારે પિતે સ્વાધ્યાયમાં લીન બન્યાં હોય ત્યારે કોઈપણ તેઓશ્રી પાસે જાય અને પ્રસંગે ઉપસ્થિત કરી, વાત કરવા ઈચ્છનાર - ઉપર કઈ કઈ વાર ગુસ્સે થતા અને ટૂંકમાં પતાવી રવાના કરી દેતા. * તેઓશ્રીના જીવનમાં બસ, શત્રુરૂપે કઈ પણ લાગેલ હોય તો તે
વાધ્યાયમાં ખલેલ પાડનાર. પિતે પ્રવચનં-લબ્ધિને વરેલા એટલે તેઓશ્રીના પ્રવચનમાં લોકસંખ્યા વિશેષ રહેતી.
થોડા વર્ષો પહેલાં મુંબઈ પાયધૂની સ્થિત શ્રી નેમિનાથના ઉપાશ્રયમાં તેઓશ્રીનું ચાતુર્માસ હતું. ભાવિકે વિશાળ સંખ્યામાં પ્રવચનનો લાભ લેતા હતા. પાછળથી આવનારને શીડીમાં કે ગમે ત્યાં બેસવું પડતું. આ સ્થિતિમાં સુધારાવાદી કેટલાક શ્રાવિકોએ પૂજ્યશ્રી ઉપર દબાણ કરી માઈકને ઉપયોગ કરવા કહ્યું. ત્યારે પૂજ્યશ્રીએ ઉત્તર આપ્યો. મારા ગુરુદેવને પત્ર લખી પૂછાવું અને આજ્ઞા આપે તે પછી જેવાશે. તે સમયે તેઓશ્રીના ગુરુદેવ પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયચંદ્રસૂરિશ્વરજી મ. સા. અમદાવાદમાં બિરાજતા હતા. ત્યાં પત્ર આવ્યો. આ રીતે માઈક માટે લોકોને આગ્રહ છે, વિશેષ સંખ્યામાં પબ્લિક લાભ લે એ માટે કેને આગ્રહ છે એ કારણે કેટલાક આચાર્યો, મુનિ ભગત વગેરેઅંહી માઈકને ઉપગ કરે છે તે મારે શું
કર્યોદયથી જ સુખ કે દુઃખ છવને પ્રાપ્ત થાય છે.
૧૭