SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ હે ! તારણહાર ! કેમ, વિસારૂં તારા અગણિત ઉપકાર શ્રી જૈનશાસનમાં ગામેગામ વિચારીને વર્ષો સુધી પિતાની જ્ઞાનતથી અનેકના જીવન ઉજાળનાર એવા દિપક સમાન શાસનપ્રભાવક “સૌરાષ્ટ્ર કેસરી” પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયભુવનરત્નસૂરિશ્વરજી મ. સા. કે જેઓને નાની વયમાં નાસિક જિલ્લાના યેવલા મુકામે પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય શ્રી વિજ્યકેશરસૂરિશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસશ્રી ચવિજયજી મ. સા. તથા મુનિરાજશ્રી પ્રભાવ વિજયજી આદિ પૂજાને પરિચય થયે. અને પ્રવચન શ્રવણ તેમજ સદ્દગુરુના પરિચયથી પૂર્વભવના સંસ્કારે જાગૃત બંનતાં સંયમની ભાવના થઈ. અને ગુરુ ભગવતેની નિશ્રામાં રહીને અભ્યાસ કરવા લાગ્યા. તેઓ પશ્ચિમ બાનદેશના શીરપુર ગામે ધામેધૂમપૂર્વક સંયમ ગ્રહણ કરીને જ્ઞાન, ધ્યાનમાં આગળ વધ્યા. . . . તેઓ જે જ્ઞાન-ધ્યાનમાં આગળ વધ્યા તેમાં તેઓશ્રીના વડીલ બધુ મુનિશ્રી પ્રભાવવિજયજી મ.ની અથાગ મહેનત હતી. પિતાની યેગ્યતા અને ગુરુ ભગવતેની નિશ્રામાં તેના ગે થોડા સમયમ પ્રવચન-લબ્ધિ પ્રાપ્ત કરી. મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, બંગલ,ઓરિસ્સા, કરછ વગેરે પ્રાંતમાં વિચારીને અપૂર્વ શાસન-પ્રભાવના કરી. સૌરાષ્ટ્રમાં તે વીશ બાવીશ ચાતુર્માસ કરી નાના–મોટા દરેક ગામમાં પોતાના પ્રવચન દ્વારા અને કેને શાસનના રસિયા બનાવ્યા. ' | ગમે તેવા ઉજજડ હૃદયમાં વૈરાગ્ય બીજારોપણ અને તવામૃતનું સીંચન કરી ન દનવન સમાન બનાવવાની આવી અપૂર્વ કળા તેઓની પાસે હતી. આગના જ્ઞાનની સાથે તે જ્ઞાનની પુષ્ટિ આપે તેવા સ્તવને, પદ, ભજ વગેરેથી વાસતિ જેઓની આ દેશના હતી. દેવચંદ્રજી, મહેપાધ્યાય યશોવિજયજી, આનંદઘનજી અને શ્રીમદ્જી આદિના ન છે ફરી જન્મ લે એ જીવને અપરાધ પણ મરવું એ નહી. આ છે
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy