SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ દુહ મહાજનવાડે નિવાસતા, શ્રી ગીરધરભાઈ શાહ, પુત્ર મણીભાઈ સાથમાં, કર્યો વિવાહ ઉત્સાહ. ૧ શ્વસુરને પિતા સંચર્યા, સ્વર્ગ પ્રદેશ મોઝાર, કલ્પલતા વધતી રહી, માતને ધરતી પ્યાર. ૨ દીક્ષિત કાકી પાસમાં, સંયમ શું ધરે નેહ, શ્વસુર પક્ષ સમજાવીને, રાખવો ચાહે ગેહ. ૩ લલચાવે બહુ વિધ ધરે, ઉત્તર આપે તેહ, સંયમ લેવો માહરે, નહિ તેહમાં સંદેહ. ૪ - ગાયને ૨ ' ' , વિરકત ભાવ . - (ઈને ગમે સુરજ કોઈને ગમે ચંદ-એ રાગ) કેઈને ગમે સાસરું, ને કેઈને ગમે પિયર, પણ આપણું આ વિમળાબેનને સંયમનું મન, કેઈને ગમે બંગલા ને કેઈને ગમે ધન, પણ આપણા આ વિમળાબેનને ઉપાશ્રયે મન. ૧ એમને કુટુંબ કબીલા સારે લાગે નહિ, એમને વૈભવ વિલાસ પ્યારા લાગે નહિં. ભલે ગમે લોકેને હીરા માણેક રતન, પણ આપણું આ વિમળાબેનને સાધુ જીવન, પણ નાનકડા આ વિમળા બેનેને નીરસ ભેજના ૨ એમને ગુજરાતી સાડીઓ, ગમી રે નહિ, એમને બેંગલી સાડીએ મન મોહ્યા નહિ, ભલે ગમે તેને નિત નવી ફેશન, પણ આપણું આ વિમળાબેનને સાદુ જીવન, કેઈને ગામે સ્લીપર ને કોઈને ગમે સેન્ડલ, પણ આપણું આ વિમળા બેનને ઉઘાડા ચરણ. ૩ એ તો ભૂખ તરસ જરા : ન - ગણે, એ તે તડકા ને ટાઢ 'જરા ન ગણે. ભલે ગમે લોકેને વીજળી એરકંડીશન,
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy