SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ પરમપૂજ્ય રંજનશ્રીજી મહારાજશ્રીની ગાયનરૂપે જીવન–રેખા દુ-મંગલાચરણ. ચોવીશે જીનવર નમું, નમું શંખેશ્વર પાસ, સિદ્ધચક સુરગુરુ નમી, માગું વચન વિલાસ. સરસ્વતિ માતા હું તુમ પાય લાગું, પુરે મને રથ માત, રંજનશ્રીજી મહારાજનો સહે, સાંભળજે વૃત્તાંત. ૧ ક્યાં જનમ્યા કયાં લીધી દીક્ષા ઉજજવલ કેવાં કામ, તે કહેવા મન ઉલમ્યું છે, સાંભળજે દઈ ધ્યાન, ૨ ગાયન ૧ જન્મ અને વિવાહ -(મહાવીર યારે ત્રિશલા દુલારે એ રાગ) શાજનગરમાં કડીયાળમાં, અમૃતલાલ ભાઈ નામ, ધન એ કુલને રે. સુશીલ પત્નિ ગજરાબેનની, પુત્રી વિમલા નામક ધન૧ ઓગણસે ત્રેસઠ આસો માસની, શુકલ અષ્ટમી સારી, ધન્ય દિવસ ને ધન્ય ઘડીએ, જન્મ ધરે સુખકારી; જેણે અજવાક્ય કુળ ગામ ધન એ. ૨ નામ હતા એવા ગુણ ધરનારા, વિમલ વિમલ કરનારા વિદ્યાભ્યાસે રત રહેનારા, ઉત્તમ ગુણ વરનારા; જેણે સાર્થક કીધાં કામ. ધન એ. ૩ માતા પિતા ગુણ અતિ અનુરાગે, નિત્ય જીવનમાં માગે, ચંદ્રકલાએ વધવા લાગે, ધર્મના સંસ્કાર જાગે; જેને ચે અનવર નામ. ધન એ. ૪ પાંચ વરસની બાળિકાના, શ્વસુરની હવે ઓળખાણ. ધન એ.
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy