________________
પણ આપણા આ વિમળાબેનને પરિસહ સહવા મન. કોઈને ગમે બંગડી ને કોઈને બાજુ બંધ, પણ આપણું આ વિમળાબેનને શિયળ કંકણ, ૪ એમને ભેજન મીઠાં કઈ ભાવે નહિ, રંગ રાગ રે દુનિયાના મા આવે નહિ. ભલે ગમે - લેકેને બસ ટ્રેઈમ એરોપ્લેન, પણ આપણા આ વિમળાબેનને વિહાર કરવા મન, કેઈને ગમે હેન્ડ વોચ ને કેઈ ને ફાઉન્ટન પેન, પણ આપણું આ વિમળાબેનને સંયમનું મન ૫
ડું રસમજણ આવી સહેજમાં, ખારે છે. સંસાર, ' નિશ્ચય કીધે મન થકી, તરવાં ભવજલ પાર. ૧ માતાજીની સાથમાં, બાલા થયા તૈયાર, આરાધન કરી આવીયા, તેહને હાય શી વાર. ૨ મીઠાં બેલી બાલિકા, સમજાવે બેઉ પક્ષ,
ક્ષમા કરે! અશિષ ઘો ! મુક્તિ છે મુજ લક્ષ. ૩ ' ' . ગાયન ૩
દીક્ષાને સ્વીકાર (ડુંગરની ધારે સખી દીધું એક સ્વપ્ન–એ રાગ). જુઓ રે જુઓહવે વિમળાબેનની, સંયમની પલ જાગી રે, જનમ જેમની દિવ્ય ભાવના, મૂર્ત થવાને લાગી રે. જુઓ૦૧ મમતા સાગર માતને સંગે, દિક્ષા લેવા ઉર ઉમંગે, પરમપૂનિત વીતરાગ પંથના બની ગયા એ રાગી રે જુઓ૦૨ ઓગણીસ ચુમોતેર સાલ સોહાવે,
- વૈશાખ સુદ તેરશ સુભાવે, શીવ, તિલક હેમ તીર્થ શિષ્યા બની,
સંસાર દી ત્યાગી રે. જુઓ૦૩ સાગરજી ગુરૂ સૂરિપદ પામે, વિમળા મટી બન્યાજનશ્રી નામે, ધન્ય દિવસ ધન્ય રેર્યપુરીમાં,રાગી બન્યાં વિરાગી રે, જુઓ૦૪