SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અલ્પ પરિચય... અમીટ પ્રસંગે... નહીં ભુલાય..! આચાર્યો છે જિનધરમના દક્ષવ્યાપારી સૂરા. ત્યારે મેં સંસારી અવસ્થામાં માં ધોરણની પરીક્ષા આપેલી. પછીથી વેકેશનનો સમય હતો. એ વખતે પ. પૂ. મુનિ ભગવંત શ્રી ભુવનવિજયજી મહારાજ સાહેબ (પછીથી “સૌરાષ્ટ્ર-કેસરી આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયભુવનરત્નસૂરિશ્વરજી (મહારાજ)ની નિશ્રામાં અમરેલીથી શત્રુંજયના છરી પાળતા યાત્રા સંઘમાં જોડાવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. ઈત્તરને અને નવા નવા આરાધકોને પણ ધર્મના માર્ગે જોડી દેતી એમની લેકગ્ય કાઠિયાવાડી ભાષામાં નિસરતી વાણું સાંભળવાનું પણ પુણ્ય જાગ્યું. એ વખતે કાનજીસ્વામી તરીકે ઓળખાતા એ સ્વામીજીએ નિશ્ચયનયની દેશના આપી, વ્યવહારમાર્ગથી લોકેાને દૂર કરવાનું ચલાવી રહ્યા હતા. પૂ. પાદ આચાર્યશ્રીએ આ દેશના ખૂબ જોરદાર વિરોધ કરી ઉન્મા જતા લોકોને અટકાવવાનું અને ઉન્મા ગયેલાઓને પાછા વાળવાનું મહાન કાર્ય કરેલું. અમારો સંઘ ઘેટી ગામે પહોંચ્યા ત્યારે એમના આ ગુણનું જ જાણે સન્માન કરવા ગચ્છાધિપતિ પૂ. પાદ આચાર્ય દેવેશ શ્રીમદ વિજયરામચંદ્ર સૂરિશ્વરજી મહારાજ પાલીતાણાથી ઘેટી પધાર્યા અને સ્વ. પૂ આચાર્યદેવની ઉપબહણ કરેલી. ધન્ય આચાર્ય દેવ! ધન્ય જિનવાણી! શાહપુરી, આચાર્ય શ્રીમદ્દ વિભુવનભાનુસુરિશ્વર દિલ્હાપુર (મહારાષ્ટ્ર) કર્મ ની કઠણાઈ હોય તે જ અનતગુણનો વૈભવી આત્મા પુદગલ દત્યના સંગને ઝંખે
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy