________________
વિશદ્ ચાખ્યાનકારની ચિર વિદાય...
'
‘સૌરાષ્ટ્ર કેસરી ?, ‘ વિશદ વ્યાખ્યાનકાર’, આચાય શ્રી વિજય ભુવનરત્નસૂરિજી મ.ના પરિચયમાં આવનાર ગુણપક્ષપાતિ મહાનુભાવાને તેની રત્નત્રયીની આરાધનાની પ્રતિભાના દર્શન અચૂક થતાં.
વાસ્તવિક પરિચય તે જ્યારે તેઓ વ્યાખ્યાન કે પ્રતિક્રમણમાં અથવા સ્તવન સજા કે પદો જ્યારે લઇ પણ મધુરક કે લલકારતા હાય ત્યારે તે તેઓ કેવા અપૂર્વ ભાવેામાં ડુબકી મારી અંતરની મસ્તી મેળવતાં હશે, તે કષ્ના પણ ન કરી શકાય.
પ્રશમરતિ, ઉપદેશમાળા અને જ્ઞાનસારને તા તેઓએ આત્મસાત્ બનાવ્યા હોય તેમ તેઓના વક્તવ્યમાં માતાઓને લાગ્યા વિના ન રહે, પૂ. શ્રી આન ધનજી સં., પૂ. શ્રી દેવચંદ્રેજી. મ., તથા અજૈન કવિએના અધ્યાત્મપદો કે ચિતકાને તે રીતે રજૂ કરતાં કે શ્રોતાઓને તે અમૃતપાનમાં ગળાબૂડ ઠુમાડી દેતાં.
,
''
ભગવાનશ્રી નવપદજીના પણ તાત્વિક, તાર્કિક રીતે પરિચય આપવા સાથે શ્રીપાળરાજાના રાસ જે રીતે રજૂ કરતાં કે જે ગુણાનુરાગી પૂજ્ય આચાર્ય ભગવાદિ સાધુ-સાધ્વીજીએ પણ તે સાંભળવા જિજ્ઞાસા બતાવતાં અને સાંભળીને આન વિશેાર મની જતાં.
'
પરંતુ, હવે આ મધી હકીકતા તા ભૂતકાળના વ્યવહારથી સ્મરણુ કરવાની રહી. બાકી તા તેઓના સ્વગ વાસથી એક વિશજી વ્યાખ્યાનકાર આચાય શ્રીની ખેાટ વર્ષોં સુધી ન પુરાય તેમ લાગે છે,
આ॰ શ્રી ચદ્રોદયસૂરિશ્વરજી મ.
' શ્રી તેમીસૂરી જ્ઞાનમંદિર | પાંજરાપાળ, અમદાવાદ
----
જગત આખું એકત્ લાગે ત્યારે પુદ્ગણભાવ તર ને અભિરુચિ કે,