________________
ચથાય નામા સૂરિશ્વરજી !
}}
“ વાળી વઝુમુળવાળી, સમુળજીળા બિાનીદ્દ ।। ’ ( ગુરુપ્રતિક્ષા જામ )
ઉપવનમાં કેટલીય જાતનાં પુષ્પા વિકસે છે. અને સમય જતાં કરમાઈ જાય છે.
પણ તે જ પુષ્પા પાસે માનવીનું આકર્ષણ થાય છે જેની પાસે સૌરભ, સૌ'ય તથા સુકેામળતા છે. સંસાર–ઉપવનમાં પણ કઈ જીવા જન્મને ધારણ કરે છે અને આયુષ્ય ખતમ થતાં પરલેાકના પ્રવાસે ઉપડી જાય છે.
તે જ માનવજીવનને સાર્થક કરી જાય છે જેણે જીવીને સદ્ગુણાની સુવાસ પ્રસરાવી, પરમાની પાવનગ`ગા વહેવડાવી કઈ જીવાને આત્માથાનના સેાપાનને ચઢાવ્યા છે.
આવા જ યથાર્થનામાં ભુવનમાં રત્ન સમ પ્રકાશતાં આચાય શ્રી વિજયજીવનનસૂરિશ્વરજી મહારાજ પેાતાની આગવી વિશિષ્ટ વ્યાખ્યાન કાવિદ્યુતા, વિશુદ્ધ ચારિત્રપાલન, નિઃસ્પૃહતા આદિ ગુણુ-પુષ્પાના પ્રભાવે કહા કે પ્રતાપે ૪૭ વર્ષના સચમપર્યાયમાં જે જૈનશાસનની પ્રભાવના પ્રસરાવી ગયા તેને જૈન સઘ કદી પણ ભૂલી શકશે નહી.
તેઓશ્રીના કાળધમ થી સાચે જ શ્રમણુસંઘના આકાશેથી એક તેજસ્વી તારલા ખરી ગયા, જેની ખેાટ પૂરાય તેમ નથી.
આપણે સહુ તેઓશ્રીના આત્મા જ્યાં હૈાય ત્યાં પરમશાંતિને પામે એવી શાસનદેવને અભ્યના સાથે તેએાશ્રીમાં રહેલ ગુણુ-પુષ્પને ગ્રહણ કરી જીવનને પરમેાજ્જવલ બનાવીએ.
(શ્રાવસ્તી તી, યુ. પી. ) કર્ણાટક કેસરી આ. શ્રી વિજયભદ્રંકર સૂરિશ્વરજીના શિષ્યરત્ન આ. શ્રી પુણ્યાનંદસૂરિ
આત્માની પ્રભુતા આત્માતા ઘરમાં જ છે ક્યાંય બહાર નથી.