________________
૧૩
૧૯૪૯ સુધીમાં થએલી છે. તેમાં શાશ્વત જિન શ્રી ઋષભાનનની શ્યામ ચરણપાદુકા છે. ઉપર દહેરી નથી.
૪ શ્રી ચંદ્રાનન શાશ્વતજિનની ટૂંક
આ ટ્રેક ઉપરની ટ્રેક સાથે જ અધાયેલી છે અને તેના પ્રતિષ્ઠા વિધિ પણ સાથે જ થયેલે છે. અહી' દહેરી નથી. આઠ ફૂટના ચારા ઉપર શ્વેત ચરણપાદુકા છે. ૫ શ્રી નમિનાથ ભગવાનની ટ્રક
અહીં નાની દહેરીમાં એકવોશમા તીર્થંકર શ્રી નમિનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. તે વિ. સં. ૧૮૨૫ માં શાહે ખુશાલચંદે સ્થાપિત કરેલી છે. સ. ૧૯૩૧ માં (અમદાવાદનિવાસી) શેઠ ઉમાભાઈ હઠીસિ કે જીર્ણોદ્ધાર કરાવેલા છે. અને પ્રતિષ્ઠા વિજયગચ્છીય શ્રી જિનશાન્તિસાગરસૂરિજીના હાથે થયેલી છે.
૬ શ્રી અરનાથ ભગવાનની મૂકે
અહી અઢારમા તીર્થકર શ્રી અરનાથ ભગવાનની શ્યામ પાદુકા છે. તેની સ્થાપના તથા જીર્ણોદ્ધાર ઉપર મુજમ જ થયેલ છે.
૭ શ્રી મલ્લિનાથ ભગવાનની ટૂંક
અહી વિશાળ આટલાપર 'ધાયેલી નાની દહેરીમાં એક્ષ્મણીસમા તીર્થંકર શ્રી મહિનાથ ભગવાનની શ્યામપાદુકા છે, તેની સ્થાપના સ. ૧૮૨૫ માં શાહ ખુશાલચ× દ્વારા થયેલી છે તેને ઘૃદ્ધાર સ. ૧૯૩૧ માં શેઠ ભગુભાઈ પ્રેમચંદે કરાવેલ છે અને પ્રતિષ્ઠા વિજયગચ્છીય શ્રી જિનશાન્તિસાગરસૂરિજીના હાથે થયેલી છે.
૮ શ્રી શ્રેયાંસનાથ ભગવાનની ટૂંક
અહી* વિશાળ ચારા પર અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ ભગવાનની શ્યામપાદુકા છે. તેની સ્થાપના સ. ૧૮૨૫ માં શાહ ખુશાલચ'દ્ર દ્વારા થયેલી છે, જીજ્ઞે દ્વાર ગુજરાતી શ્રી સઘે કરાવેલે છે અને પ્રતિષ્ઠા વિચગીય શ્રી જિનશાન્તિસાગરસૂરિ જીના હાથે થયેલી છે.
૯ શ્રી સુવિધિનાથ ભગવાનની ટૂંક
ટેકરી ઉપર શિખરબંધી દહેારારમાં નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવાનની શ્વેત પાદુકા છે. તેની સ્થાપના સ. ૧૮૨૫ માં શાહ ખુશાલગદ્ર દ્વારા ચેક છે, તેના જીર્ણોદ્ધાર સ'. ૧૯૩૧ માં શેડ ઉમાભાઈ હઠીસિહે કરાવેલે છે પ્રતિષ્ઠા વિજયગષ્ટ્રીય ભટ્ટારક શ્રી જિનશાન્તિસાગરસૂરિજીના હાથે થયેલી છે.