SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ દર્શનીય સ્થાનમાં કેટલાંક નજીક છે, તે કેટલાક ચામાં દૂર પણ છે કેટલાંક સમતલ ભૂમિ પર તા કેટલાંક ટેંકરીએ પર આવેલાં છે. શ્રી ચંદ્રપ્રભુસ્વામીની ટ્રેક અને શ્રી પાર્શ્વનાથ પ્રભુની ટ્રેક વધારે દૂર, છેક છેડે આવેલી છે અને તે સામસામી દિશામાં એટલે પૂર્વ-પશ્ચિમ જસ્થિત છે. દર્શનની શરૂઆત શ્રી ગૌતમવાચીની ટૂંકથી કરી કમશઃ ડાબી બાજુએ આગળ વધીએ તે ગણના આ રીતે થાય છે; ૧. શ્રી ગાતમસ્વામીની ટ્રેક અહી' નાની દહેરીમાં ચાવીશ તી કરા તથા દશ ગણધરની ચરણપાદુકાઓ છે. તેમાં શ્રી ગૌતમસ્વામીની પાદુકા ત્ર્ય,મવણી છે આ ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા સ. ૧૯૪૨ માં ખરતરગચ્છીય શ્રી હિતવલ્લભમુનિના હાથે થયેલી છે. દહેરીની માજુમાં નાની ધર્મશાળા છે, પણ તે ઘણી છણ હાલતમાં છે. આસપાસ ઘણી જગા છે, એટલે આ ધર્મશાળાને વિશાળ મનાવવી હોય તા બની શકે એમ છે. શ્રી ગૌતમસ્વામી એટલે ચરમ તી કર શ્રી મહાવીર પરમાત્માના પ્રથમ ગણુધર તેઓ લબ્ધિના ભ’ડાર હતા, તેમના અંગૂઠે અમૃત વસતુ હતુ. ઋને તેમનુ સ્મરણુ માત્ર પણ અનેવાંછિત વસ્તુની સિદ્ધિ કરનારૂ નીષડતુ હતુ. આ મહા ઋષિનું નિર્વાણુ તે રાજગૃહી નગરીની પાસે આવેલ વૈભારગિરિ ઉપર થયેલું છે, પણ અહી સ યાત્રિકેટને લાભ મળે તે માટે તેમની છુપાદુકાની સ્થાપના કરેલી છે, કદાચ આ ચરણપાદુકા પહેલી હશે અને બાકીની ચરણપાદુકા પછી સ્થપાયેલી હશે, એટલે આ સ્થાન શ્રી ગૌતમસ્વામીની ટ્રેક તરીકે ઓળખાય છે, ૨ શ્રી કુંથુનાથ ભગવાનની ક્રૂ'ક અહીં નાની દહેરીમાં સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાનની શ્યામવશી ચરણપાદુકા છે. તેના ૫૨ વિ. સ', ૧૮૨૫ માં વીરાણી ગાત્રીય તપાગચ્છીય શ્રી ખુશાલ ચંદે (જગતો ખુલચંદે ) પ્રતિષ્ઠા કરાવ્યાના લેખ છે, તે આ પ્રમાણે ઃ 'संवत् १८२५ माघशुक्ल ३ री चिरानीगोनीय शाह खुशालचंद्रेण श्री कुथुनाथ चरणपादुका फारापिता प्रतिष्ठाता च तमागच्छे श्री रस्तु ।' મા દડેરીના હિ૨ સ. ૧૯૩૧ માં કચ્છના સુપ્રસિદ્ધ શેઠ કેશજી નાયકે રાજ્યે ને. એ વખને પ્રતિષ્ઠાપક વિચગીય ભટ્ટારક શ્રી જિનશાન્તિસાગરસૂરિજી તા. ૩. શ્રી ઋષભાનન શાüતજિનની ટ્રક આ ટ્રેક વિ. સ. ૧૯૨૫ પછી બનેલી છે અને તેની પ્રતિષ્ઠા વિ સ. ૧૯૪૨ થી
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy