________________
અગિયારમું મંદિર શ્રી ગોડી પાર્શ્વનાથજીનું છે, તે મુર્શિદાબાદ નિવાસી બાબુ પ્રતાપસિંહજીએ બંધાવેલું છે. મૂર્તિ નીચે સં. ૧૮૬૮ માં શ્રી જિનચંદ્રસૂરિ દ્વારા પ્રતિ ઠા થયાને લેખ છે.
શ્વેતામ્બર કેઠીની બહાર દરવાજાના નાકે વિશાળ વટવૃક્ષની નીચે તીર્થ રક્ષક ભેમિયાજીનું મંદિર છે. તેમાં તીર્થ એટલે પહાડના આકારની એક ભવ્ય આકૃતિ છે, તેજ સેમિયાજી. તે તીર્થ તથા યાત્રિકે નું રક્ષણ કરવામાં જાગતી ત મનાય છે. અને તેથી યાત્રિકે અહીં આવતાં જ પ્રથમ તેમને વંદન કરે છે. વળી જ્યારે તેઓ ગિરિરાજની યાત્રાએ જાય છે, ત્યારે અહીં વદન કરીને જ જાય છે કે જેથી તેમની યાત્રા સુખરૂપ થાય અને રસ્તામાં ભૂલા પડાય નહિ કે કોઈ જાતની હેરાનગતિ થાય નહિ. યાત્રા કરીને પાછા ફરતાં પણ યાત્રિકે તેમને વંદન કરે છે, તે એટલા માટે કે તેમની કૃપાથી યાત્રા સુખરૂપ થઈ. એ વાત નિશ્ચિત છે કે અહીં ભેમિયાજીની સ્થાપના થયા પછી આ તીર્થની મહત્તા વધી છે.
આ મંદિર ઉપરાંત ગામ બહાર પણ એક મંદિર છે, જે રાજા દેઢીનું મંદિર કહેવાય છે. તેમાં શ્રી સુધર્મા સ્વામીની મૂર્તિ બિરાજમાન છે.
ધર્મશાળા બહાર પાછળની બાજુ દાદાજીની છબી છે.
વેતામ્બર કેઠીની એક બાજુ દિગમ્બર વીસપંથી અને બીજી બાજુ દિગમ્બર તેરાપંથીની કેઠીઓ છે. તેમાં ધર્મશાળા તથા મંદિર છે. આ બંને કેઠીઓ વેતામ્બરેએ આ સ્થાનને વિકાસ કર્યા પછી પાછળથી નંખાયેલી છે.
મધુવનથી ગિરિરાજ પર જવાને રસ્તે સીધે છે. અહીં અશકત, બિમાર વગેરે માટે જોઈએ તે પ્રકારની હેળીઓ મળી રહે છે, પણ તેને પ્રબંધ આગલા દિવસે કરી લેવું પડે છે ભાવે કઠી તરફથી બાંધેલા છે, છતાં યાત્રાળુઓની ભીડ વખતે ચેડા વધારે પૈસા આપવા પડે છે. નાનાં છોકરાંઓને તેડવા માટે મજૂર પણ મળે છે.
હાલમાં અહીં ભેજનશાળા ચાલે છે, એટલે યાત્રાળુઓને ખાવા-પીવાની સારી સગવડ રહે છે.
અહીની સ્થાનિક પ્રજા ઘણું ગરીબ છે અને તે ધર્મશાળાના દ્વારે વિવિધ પ્રકારની મજૂરી કરવા ઊભી રહે છે. આમ છતાં યાત્રિકોએ તેને વસ્ત્ર વગેરેનું દાન કરવાની જરૂર છે.
ઈસરી
ઈલરને પારસનાથ હીલ સ્ટેશન કહે છે, તે ઈ. આઈ. રેલ્વેનું એક નાનકડું રટેશન છે, એટલે ત્યાં મેઈલ કે એકસપ્રેસ ગાડીઓ ઊભી રહેતી નથી. તેથી તે મારફત