________________
૨૨૩
આ મદિર જગતશેઠે ઘા ધનવ્યય કરીને ખંધાવેલું છે. તેમાં લગભગ ત્રણ ફૂટ માટી શ્રી શામળિયાજી પાર્શ્વનાથની મૂર્તિ બિરાજે છે. તેની એક બાજુ શ્રી પાર્શ્વનાથ ભગવાનની તથા શ્રીજી ખાજુ શ્રી શીતનાથ ભગવાનની શ્વેત પ્રતિમાએ છે. આ ત્રણે પ્રતિમાએ પર સ*. ૧૮૭૭ થી માંડીને ૧૯૮૮ સુધીના લેખા છે. આ મંદિરની આરસની દીવાલેાપર તીના નકશાઓ તથા કમાના પર વિવિધરી વેલબુટ્ટાએ છે.
આ મદિરની ડાખી ખાજુએ શ્રી પાર્શ્વનાય ભગવાનનુ' મ'હિર છે, તે મુર્શિદાબાદની એક ભાગ્યવ ́ત શ્રવિકાએ બધાવેલું છે. મૂર્તિ પર ૧૮૭૭માં શ્રી જિનહ સૂરિદ્વારા પ્રતિષ્ઠા થયાના લેખ છે. ઉપરના માળે ચૌમુખ સુપાર્શ્વનાથજી બિરાજમાન છે.
ત્રીજું મ`દિર શ્રી ચ†દ્રપ્રભ સ્વામીનું છે. તે મુર્શિદાબાદનિવાસી ખાજી જશરૂપજી હરખચંદજી નવલખાએ ખંધાવેલું છે. મૂર્તિ પર સ', ૧૮૮૮ માં ખરતરગચ્છીય શ્રી જિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે.
ચાક્ષુ' 'દિર શ્રી પાર્શ્વનાથજીનુ છે, તે કલકત્તાનિવાસી જૌહરી ભેરુદાનજીનું અંધાવેલું છે. મૂર્તિ પર સ. ૧૯૧૦ માં પ્રતિષ્ઠા થયાના લેખ છે.
પાંચમુ' મંદિર પણુ શ્રી પાર્શ્વનાથજીતુ છે, તે કાનપુરનિવાસી ભંડારી રૂગનાથ પ્રસાદજીએ બધાવેલું છે, મૂર્તિ પર સ’, ૧૮૫૪માં પ્રતિષ્ઠા થયાના લેખ છે,
છઠ્ઠા મદિરમાં વીશ જિનપતિઓની ચરણપાદુકા છે. આ મ`દિર પાછળથી ધાવેલું છે.
સાતમું મ`દિર શ્રી ગાડીપાર્શ્વનાથજીનુ છે, તે મિરજાપુરના ભાગ્યશાળી શ્રાવકે બંધાવેલું છે. તેમાં શ્રી ગાડીપાર્શ્વનાથજીની શ્વેત સુદર પ્રતિમા બિરાજમાન છે, તેના પર સ. ૧૮૯૭ માં પ્રતિષ્ઠા થયાના લેખ છે. આ મંદિરના ઉપરના માળે શ્રી સ’ભવનાથ ભગવાન બિરાજમાન છે.
આઠમુ મ"દિર શ્રી ચિંતામણી પાર્શ્વનાથનુ છે, તે મિરજાપુરનિવાસી જોહરી ધનસુખદાસજીનુ` મધાવેલુ છે. તેમાં લગભગ અઢી હાથ ઊચી શ્રી પાર્શ્વનાથ પ્રભુની શ્યામ મૂર્તિ ખીરાજમાન છે. મૂર્તિ નીચે ૧૮૯૭ માં પ્રતિષ્ઠા થય ને લેખ છે.
નવસુ' મ`દિર શ્રી સુપાર્શ્વનાથજીનુ છે, તે ખીકાનેરના શ્રાવકાએ મધાવેલું છે. મૂર્તિ નીચે સ. ૧૯૦૦ માં પ્રતિષ્ઠા થયાને લેખ છે.
દશમું મંદિર ગણુધર શુભ સ્વામીનું છે. છે ખલુચર-મુર્શિદાબાદના શ્રાવકાએ બંધાવેલુ છે. તેમાં શુભ ગણુધરની લગભગ એક હાથ માટી મૂર્તિ સાધુ સ્વરૂપમાં બિરાજમાન છે. તેની નીચે સ. ૧૮૫૫ માં શ્રી જિનસૂરિ દ્વારા પ્રતિષ્ઠા થયાને લેખ છે.