________________
[] મા સારૂ ડેટા વિèis
ધનરાજજીને મુનિશ્રી જીવનરનવિજય નામ રાખી પેાતાના શિષ્ય કર્યાં.
ચાર વર્ષના ટૂંકા દીક્ષા પર્યાયમાં વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય વગેરે ગુણચૈાન્યતા પ્રગટ કરી પ્રભાવક વ્યાખ્યાન કરતાં થયાં. સુ ંદર અવાજથી પાપકાર-ભાવ અને સ્યાદ્વાદ ને સમજાવવાની શક્તિથી શ્રોતાએમાં અજમનુ' અનુપમ આર્કષણ વધ્યુ.. મુખ્યાચાર્વી તથા પૂર્વાચા)ના વૈરાગ્ય સ્તવના વગેરે કંઠસ્થ કરેલા હોવાથી ખાર ભાષામાં લેાકાને તત્વજ્ઞાન આપતાં રહ્યા.
^
જન્મમાં પહેલીવાર તેઓશ્રીએ શ્રી સિદ્ધાચલની યાત્રા કરી. અને એવાં જ પુણ્ય ઉપાર્જનના અનન્ય પ્રભાવે એક બાજુ ભક્તિ અને બીજી માજુ વૃદ્ધિ થઈ જ્ઞાનયોગની, - તે પછી સૌરાષ્ટ્રમાં વળા, રાજકાટ, ભાવનગર, મારખી, સાવરકું ડલા, છત્રાસા વગેરે ક્ષેત્રામાં ચાતુર્માસ કરીને જૈન-અજૈન શ્રોતાઓ પર અત્યંત પ્રભાવક ઉપકાર કર્યા કે લેાકાએ સૌરાષ્ટ્ર કેસરી નામંથી બિરદાવ્યા. ત્યારથી તેઓ મૂળ નામને બદલે સૌરાષ્ટ્ર કેસરી'. નામથી પ્રસિદ્ધ થયા. સાથે સાથે મુ`બઈ-મહારાષ્ટ્ર, મારવાડ ક્ષેત્રાના વિવિધ સ્થળેાએ દેવદર્શન ‘સાથે વિચરીને સ્વ-ઉપકાર સાથે પરાપકારની સાધના કરતા રહ્યા.
6
1
6
*
વિ. સ. ૨૦૩૫માં અમદાવાદમાં નાગજી ભેધરની પાળના સથે તેઓને આચાર્યપદ પ્રદ્યાન કર્યું".
પ. પૂ. આ. શ્રી વિજયભૂવનરત્નસૂરિજીના વિશેષ પરિચય તા નથી પણ સાંભળવા પ્રમાણે તેઓશ્રીમાં બે મુખ્ય ગુણ હતા.
(૧) શુદ્ધ તત્ત્વ-દેશના. (૨) સતત સ્વાાયના રસ.
સ્વાધ્યાયમાં એવા તત્પર-તલ્લીન રહેતા કે, કેાઈ ગૃહસ્થ વંદન કરવા આવે, મળવા આવે ત્યારે પાંચ મિનિટ થતાં જ તુરત જ માઁગલિક સભળાવી દેતા. તેથી ગૃહસ્થ તુરત જ વિદાય થતાં. તેમજ લઘુતા, વૈરાગ્ય વગેરે વિવિધ ગુણાએ તેમનુ જીવન પ્રશસ્ય બન્યુ.
41
વિશદ્ વ્યાખ્યાનકાર એવા તેઓશ્રીમાં એક વિશિષ્ટ સૂઝ હતી કે વ્યાખ્યાન કર્યો ોદ જણાવેલ તત્ત્વજ્ઞાનની નોંધ પાતે કરી લેતાં. એ
#m
જ્ઞાનયોગપૂર્વ ના તપ થકી જ ઇચ્છાઓના નિરાય ઘણી સહેલાઈથી થાય.
1