________________
નોંધ-સંગ્રહને પુસ્તકરૂપે છપાવતાં, તેમાં મુખ્ય જે નીચે છે. (૧) રસાધિરાજ (૪) અમીઝરણું (૭) દર્શનવિશુદ્ધ (૨) મહમુક્તિ (૫) મુક્તિનું મંગળદ્વાર (૮) પ્રશાંતવાહિતા (૩) તત્વત્રિવેણી (૬) મને વિજ્ઞાન (૯) મહાવીરદર્શન
આદી લગભગ, ૨૦ જેટલા પુસ્તક છપાવી સંઘને ભેટ આપ્યા છે. આજે પણ તે પુસ્તકો વાંચતા સાક્ષાત્ તેમના વિશ૬ વ્યાખ્યાન સાંભળ્યાને સ્વાદ મૂર્તિમંત થાય છે.. '
અનેકાનેક ચાર્તુમાસે અનેકવિધ તીર્થોની યાત્રા જે પિતાની નિશ્રામાં નાના-મોટા કેટલાંય છપાલિત સંઘ કઢાવી, ઉદ્યાપને, ઉપધાને પ્રતિષ્ઠા-મહેન્સ વગેરે શાસન પ્રભાવનાના કાર્યો કરતાં જ રહ્યા.
પરંતુ, વિક્રમ સં. ૨૦૪૩ના ચાર્તુમાસ માટે મુંબઈ–વાલકેશ્વર સંઘની વિનંતીને સ્વીકાર કરી તેઓએ વિહાર કર્યો. પણ, ભવિતવ્યતાને ચોગે પાલેજ જતાં હાર્ટ-એટેકનો દુઃખાવે સતત ઉપડ્યો. તેથી પાછા ફરી વડેદરા જતાં રસ્તામાં કરજણ પાસે મહામણું શરણું... સ્મરણ કરતા કાળધર્મ પામ્યા.
એ રીતે તેઓશ્રી પિતાના જીવનથી સ્વ પર ઉપકાર કરી જીવન સાફલ્ય મેળવી ગયા. તેઓશ્રીના આત્માને પરમપદની પ્રાપ્તિ થાય એજ અભિલાષા.
– આચાર્યભદ્રકરસૂરિજી મ.
રમમદાવાદ
આત્મ સ્વભાવમાં મન થાય તો એક જ ભવમાં બેડે પાર.
-
-
- - -
-
૫