________________
૧૭૭ બાદશાહે સેફ ઉોલવાને બંગાળને નવાબ બનાવ્યું. તથા લોર્ડ કલાઈવને બંગાળના બે ગામની દીવાની આપી.
જગશેઠે તેને પત્ર લખી પિતાની પડતી દશને ચિતાર આપે. કલાઈવે પ્રથમ તે તેને તુમાખી ભરેલો ઉત્તર વાળ્યું હતું. પણ પછી તેણે ૧૮ વર્ષના ખુશાલચંદને જ ઈસ્ટ ઈન્ડિયા કંપની વતી નવાબના દીવાન તરીકે નીમે. (જૈન. ઈતિ. પ્ર ૪૪. પૃ.૧૮૭)
નવાબ સેફ ઉદ્દોલ્લાએ આ નાની ઉંમરના ખુશાલચંદે દીવાનની સલાહથી ઈ. સ. ૧૬૬૬ થી ૧૭૦૧ સુધી રાજ્યની વ્યવસ્થા કરી હતી. જગશેઠ ખુશાલચંદ, નવાબ અને ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેની લહેણું રકમ ન મળવાથી મુંઝાયે. અને તે કંપનીને શરણે ગયે. લોર્ડ કલાઈ તેને ઈસ્ટ ઈન્ડિયા કંપની તરફથી ૩ લાખનું વર્ષાસન બાંધી આપવા વાત જણાવી પણ શેઠે “પિતાને ૧૨ લાખને વાર્ષિક ખર્ચ છે એમ જણાવી તે વર્ષાસન લીધું નહિ.
શેઠ ખુશાલચંદે સમેતશિખરના ઉદ્ધારનું કામ ચાલુ રાખ્યું હતું. તેની ભાવના હતી કે ૨૦ તીર્થકરની જન્મભૂમિની પાકી જાણ મેળવી, પહાડની ટેકરીઓ ઉપર ત્યાં ત્યાં ૨૦ દેરીઓ બનાવવી. તેથી શેઠ ખુશાલચંદ અવારનવાર હાથી ઉપર બેસી મુર્શિદાબ દથી સમેતશિખર જતા હતા. પણ તે કાંઈ નિર્ણય કરી શક્યો નહિં.
આથી તેણે પં. દેવવિજયગણિના બતાવ્યા પ્રમાણે “અહમનું તપ” શરૂ કર્યું. અને પદ્માવતીદેવીને જાપ કર્યો. દેવીએ તેને સ્વપ્નમાં જણાવ્યું કે “પહાડ ઉપર
જ્યાં જ્યાં કેશરને સાથિઓ બન્યું હોય, ત્યાં ત્યાં તીર્થકરોનું મૂળ નિર્વાણ સ્થાન બનાવવું. અને તેજ સ્થાનમાં કુદરતે કેશરના સાથિયાની જે સંખ્યા હોય, તે સંખ્યાના આંક પ્રમાણેના તીર્થ કરેનું તે નિર્વાણુ સ્થાન જાણવું.
શેઠ ખુશાલચંદે આ દેવી સંકેત મુજબ પહાડ ઉપર વીશ તીર્થકરોનાં ૨૦ નિવા સ્થાને નક્કી કર્યા, ત્યાં એતરા બનાવ્યા. ત્યાં ચરણપાદુકાઓ બનાવી. તથા ઉપર નાની નાની દેરીઓ બનાવી.
જલનું સ્થાન હતું ત્યાં પાસે જ જળમંદિર નામનો મોટો જીનપ્રાસાદ બનાવ્યા. અને નવી જનપ્રતિમા બનાવી તેમાં બેસાડી.
જગઠ ખુશાલચંદ તથા તેને ભઈ સુગળચંદે બાદશાહ આલમ(ત્રિજોના રાજા રફ ઉોવાના નવાબી શાસનમાં વિ. સં. ૧૮૨૫ મહા સુદિ પ ને જ રાશિ મહાતીર્થમાં તપાગચ્છના (નં. ૬૬) ભદ્રારક વિજયધર્મસુરિ વિ. સં. ૧૮૦૩ થી ૧૮૪૧) ના વરદહસ્તે માટે જીર્ણોદ્ધાર કરી સર્વ દેરીઓની ગરjપાદુકાઓની પ્રતિ
૨૩