SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ RE આથી સીરકાસીમે ગુસ્સામાં આવી સ’ભ્રાન્ત જેવા કે જગત્શેઠ, મહારાજા વિગેરેને મરાવી નખાવ્યા. અને શેઠના ઘર, માલ, પેઢી વિગેરે લૂટી લીધા. સીરકાસીસ પણ સૂજા સાથે યુદ્ધમાં હાર પામતાં ફકીર બની દિલ્હી ચાલ્યા ગયા. અને ત્યાંજ મરણ પામ્યા. જ. શેઠ મહતામરાયને (૧) ખુશાલચંદ્ર, (૨) ગુલાષચ’૪ (૩) સમીરચંદ અને (૪) સુખલાલ એમ ચાર પુત્રા હતા. મહારાજા સ્વરૂપચક્રને (૧) ઉદયચંદ (૨) અભયચંદ અને (૩) મીહીરચંદ એમ ત્રણ પુત્ર હતા. શેઠે સુખલાલનુ બીજું નામ સુગાળા દ પણ મળે છે. સ`ભવ છે કે કાઈ દુકાળ ઉતરી જતાં સુકાળમાં તેના જન્મ થયા હાય ? આ સમયે નવામ સીરાઝ, મીરઝાફર કે સીરકાસીમ કે સૂજાના શાસનમાં સાહસી બાબુ મેઘરાજની તથા નવામજાદીની માંચક ઘટના ખની હતી. (જૈન ઇતિ પ્રક. ૫૮, ૫૯ ) (૫) જગત્રોઃ ખુશાલચંદ : નવાખ મીરકાસીમે જગત્ોનુ ઘર તથા પેઢી લૂટી લીધા હતા. આથી જગત્શેઠના પરિવાર મુશ્કેલીમાં મુકાયેા. ખાળક ખુશાલચંદ્ન તથા ઉદ્દયચંદે Rsિ'મત કરી નવી પેઢી સ્થાપી. પેાતાના પરિવારના વ્યવહાર નિભાવ્યો. સાથેાસાથ તેઓએ જગત્થ સમ્મેતશિખરનાં ઉદ્ધારનું કામ શરૂ કર્યુ હતું. તે કા'ને પણ ચાલુ રાખ્યું. તેના ઘરમાં ગુપ્ત ધન હતું. તેની ખબર માત્ર શેઠ ખુશાલચ'દને હતી. મીરઝાક ફરીવાર અગાળના નવામ ખન્યા, પણ કાઢિયા થઈને ૭૪ વર્ષની ઉંમરે મરણ પામ્યા. નવા" અને ઈસ્ટઇન્ડિયા કંપનીએ જગશેઠ પાસેથી જે રકમ લીધી હતી તે તેઓએ પાછી વાળી જ નહિ. જ્યારે રાજ્યની કૌસીલે ઉલટામાં જગત્શેઠ પાસે રાજ્યની માટી રકમ લહેણી છે એમ જાહેર કર્યું. શેઠ ખુશાલચંદે જાહેર કર્યું કે આ રકમ ખાટી ઉભી કરવામાં આવી છે, માટે તે આપવાની નથી જ. સીરકાસીમે શેઠ મીહરચંદ અને ગેવાલચને પકડાવી મૂગેરની જેલમાં કેદ કર્યા હતા. આથી ગવર્નર જનરલે નવાખ કાસીમને તા. ૪-૪-૧૯૬૩ ને રાજ પત્ર લખ્યા. તેમાં સૂચના કરી કે બન્ને શેઠને છે.ડી દે. મીરકાસીમે તા. ૨૦-૫-૧૭૬૩ ને રાજ મૂગેરથી ગવર્નર જનરલને મીઠા ઉત્તર આપ્યુંા. પરન્તુ પરિણામ શૂન્ય હતું. પછી શેઠ ખુશાલચંદે સીરકાસીમને મેટી રકમ આપી, અને ભાઈ એને ડાન્યા હતા. .. લૉર્ડ ક્લાઈવ ઈસ્ટઈન્ડિયા કપની તરફથી ગવર્નર જનરલ અની ભારતમાં આત્મ્યા. બાદશાહ આલમે (ત્રીÀ) વિ. સ. ૧૮૨૨ તા. ૨૯-૪-૧૭૬૬ ને રાજ શેઠ ખુશાલચ'દને જગત્શેઠની પદવી અને શેઠ ઉદેચંદને મહારાજાની પદવી આપી, મહેાર આપી, શિરપાવ આપ્યો; તથા ફરમાન લખી આપ્યું. (જૈન ઇતિ, પ્રક. ૪૪ પૃ. ૧૮૨ ના મા. માગલ ખાદશાહેાનું ફરમાન નં. ૩૨)
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy