________________
૧૭૫ મીરઝાફર નવાબે ખજાને ખાલી થવાથી અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પિતાની ટંકશાળમાં લાભ ન થવાથી ધનની તંગીમાં જગશેઠ પાસેથી લાખની રકમ લીધી હતી. પછી તો તે નવાબ પણ જગશેઠની તરફ વહેમની નજરે જોવા લાગ્યું. જગશેઠ અને મહારાજા સરૂપચંદ હવે ધર્મારાધન કરવું એ ભાવથી સન્મેતશિખર તીર્થમાં જઈ રહ્યા.
બાદશાહ અહમદશાહે વિ. સં. ૧૮૦૯ માં જગશેઠ મહતાબચંદને સમેતશિખર મધુવન કેકી, જયપારનાલ, પ્રાચીન નાલું, પારસનાથ તલાટી વચ્ચેની ૩૦૧ વીધા જમીન વિગેરે પારસનાથ પહાડ ભેટ આપે હતે. (જૂઓ જૈન. પર. ઈતિ પ્ર. ૪૪ પૃ. ૫૦ ૧૮૧, ફ. ૩૦ મું.).
જગતશેઠની ભાવના હતી કે સમેતશિખર મહાતીર્થના મંદિરે જીર્ણોદ્ધાર કર. એવામાં તપાગચ્છના પં. દેવવિજય ગણિ. સમેતશિખરજી તીર્થની યાત્રાએ ત્યાં પધાર્યા. તેમના ઉપદેશથી જગશેઠે આ મહાતીર્થને મેટો ઉદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો. પિતાના ૭ પુત્ર તથા સકલ પરિવારને ત્યાં બેવા. સૌની એકમતિધી મેટો ઉદ્ધાર કરવા તથા મધુવનમાં નવા જિનાલો બનાવવા નિર્ણય થયા. શેઠે આ કામ પિતાના ચેથાપુત્ર સગાળચંદને સેપ્યું. અને જીર્ણોદ્ધારને આરંભ થશે.
બા. જહાંદરને બીજો પુત્ર બાદશાહ આલમગીર (બીજો) જેનું બીજું નામ અલીખાન બહાદુર હતું. તેણે વિ. સં. ૧૮૧૨ પ્ર, જે. સુ. ૧૨ થી સં. ૧૮૨૬ મહા સુદિ ૧૦ સુધી પાલગંજ પારસનાથ પહાડને કરમુકત જાહેર કર્યો. એટલે વેઠવે લગાન, જકાત, મુંડકાવેરો, રખેપ વિગેરે માફ કર્યો. (જૈન ઇતિ. પ્રક. ૪૪ પૃ. ૧૦૯ ૧૮૧, ૬. ૩૧ મું. ).
જગશેઠ વિગેરે ઘણા મહિના સુધી ત્યાં રોકાયા હતા. પણ નવાબને વહેમ પડયો કે જગડુશેઠ યાત્રાનું નાનું કરી બાદશાહ આલમને મળવા દિલ્હી ગયેલ છે. તે કદાચ મારા વિરૂદ્ધ કાવવું કરે.
નવાબે આ વહેમથી જગશેઠને તાકીદે મૂર્શિદાબાદ બેલા. ' પણ બાદશાહને જ્યારે સાચી વાત જાણવામાં આવી ત્યારે તેને વહેમ નીકળી ગયે.
નવાબ અને જગશેઠ વચ્ચે ફરીવાર ગાઢ મૈત્રી બની. નવાબને જમાઈ, મીરકાસીમ પણ જગશેઠ સાથે મૈત્રી સંબંધથી જોડાયે હતે. સરકારની ઈન્ડિયા કંપનીની મદદથી મીરઝાફરને હટાવી બંગાળનો નવાબ બને. - હવે જગશેઠે રાજકારણમાં ભાગ લેવાનું બંધ કર્યું. અને પિતાના ૭ પુત્રોને રાજખટપટથી અલગ રાખવાં જુદા જુદા શહેરમાં ૭ (સાત) પિકીઓ બેલાવી, ત્યાં બેસાડયા. ઈટઈન્ડિયા કંપની અને નવાબ મીરકાસીમ વચ્ચે ગિરિયકમાં યુદ્ધ થયું. તેમાં મીરકાસીમ હાર્યો.