________________
૧૯૪
શેઠ ફતેચંદને (૧) આનંદચંદ (૨) મયાચંદ અને (૩) મહાચંદ ૩ પુત્રા હતા. પણ તે ત્રણેય વિ. સ. ૧૮૦૦ પહેલાં સ્વર્ગવાસી થયા હતા.
(૪) જગત્શેઠ મહત્તામચંદ——શેઠ મહેતાએ દાદાનું સકામ ઉપાડી લીધુ. બાદશાહ અહમદ જુલૂસી સન—૧ જિલ્કાદ મહિનાની તા. ૨-૩ વિ. સ. ૧૮૦૫ વૈશાખ સુદીમાં શા. મહેતામચંદને શેઠ પદવી આપી ફરમાન લખી આપ્યું. તથા જુલૂસી સન ૧ જિલ્હજજ મહિનાની તા. ૨૭ મીને રોજ વિ. સ. ૧૮૦૫ અષાડ (ગુજરાતી જેઠ) વક્રિમાં શેઠ મહેતા'દને જગત્શેઠની પદવી આપી. મહાર આપી, શિરપાવ આપ્યા. ફરમાન લખી આપ્યુ. સ્વરૂપચંદને મહારાજાની પદવી આપી, અને તે જ દિવસે સિરાજ ઉદ્દોલ્લાને અંગાળના નવાબ બનાવ્યેા, પણ સિરાજના કુટુબ પરિવાર તેના વિરોધમાં હતા. તે નાખ સિરાજ અંગ્રેજોના કટર શત્રુ હતા. તે કલકત્તાના કિલ્લા અંગે અગ્રેજો સાથે ઝઘડા ઉઠવા માદ જૂના અમલદારો તથા જગત્શેઢ ઉપર શક્તિ રહેવા લાગ્યા. સૈયદસૌકતને નવાખની સનદ મળતાં, સિરાજે જગત્ોને દોષિત ઠરાવી, કેદમાં પૂર્યાં, અને પછી છેડયો. લોકલાઈ વે નવામને સમ જાવવા પત્ર લખ્યા હતા. શેઠે તેને દેશાભિમાનવાળા ઉત્તર આપ્યા હતા.
'
ગનરે મીરકાસીમને તા. ૪-૪-૧૯૭૩ ને રાજ પત્ર લખી જણાવ્યુ હતું કે જગત્શેઠ ”ને છોડી મૂકે.
જગત્શેઠના માણસે કલકત્તા જઈ તા. ૯-૨-૧૭૫૭ને રાજ ઈ. ઈ. કંપની અને નવાખ વચ્ચે સધી કરાવી. જેમાં કપનીને જમીન ખરીદવી, ટંકશાળ ખેાલવી, પેાતાને સિક્કા પડાવવા વિગેરે હક્કો મળ્યા હતા.
આ રીતે કપની અને નવાબ વચ્ચે મૈત્રી થઈ અને પછી તૂટી ગઈ. નવાબ શેઠને પજવતા હતા.
તે નવાઝ ચ'ચલ સ્વભાવના હતા. જગત્શેઠના મહેલમાં મીરઝાફર ઘસીટા બેગમ, રાજા રાજવલ્લભ, રાજા રામનારાયણ, રાજા મહેન્દ્ર, રાજા કૃષ્ણચદ્ર વિગેરે રાજા તથા જમીનદારાની એક ગુપ્ત મંત્રણા થઈ. જેમાં સૌએ પ્રથમ તા હિન્દુરાજા બનાવવાના નિય કર્યું. પણ તે ઠરાવ ઉઠી ગયેા.
..
રાજા કૃષ્ણ “ મીરઝાફરનેજ મદદ દેવી, જરૂર પડે તે કંપનીની પણ મદદ લેવી, પણ સિરાઝને હટાવવે! જ, એવા જ ઠરાવ મૂકયો” સૌર્ષે તે પાસ કર્યાં-કલાઈ વે આ જાણી યુદ્ધની તૈયારી કરી. પ્લાસીનું યુદ્ધ થયું. સિરાઝ ભાગી ગયે. તે દાનાશાહ નામના ફકીર બન્યા, યુક્તિથી પકડાયેા. સૂશિદાખ માં કાચે. ઈ. સ. ૧૭૫૭ માં ગેરસ બાગમાં દક્નાયા આ ઘટના “ જગતશેઠના કલ'કરૂપે ” લેખાય છે.