________________
૧૭૧ કાકંદ પધાર્યા. ઉ, લબ્ધિસાગર ગણિવર શેઠ નાથાજીએ સં. ૧૬૬૫ માં કાદગામમાં બનાવેલ ભ. રાષભદેવના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી હતી.
મહાપડિત પં. વિજ્યકુશલ ગણિવરના શિષ્ય પંઉદયરૂચિગણિએ તેની પ્રશસ્તિ લૈંક ૪૬ બનાવી પં. સહજસાગર ગણિવરના શિષ્ય ૫. જયસાગરગણિએ તેને શિલા પર લખી. અને સલાટડરે તે પ્રશસ્તિને ખેદી હતી.
(શ્રી જિનવિજયજીનો પ્રાચિન જૈન લેખ સંગ્રહ ભા. ૨ લેખ નં. ૩૭૮) (જન પર. ઈતિ. પ્રક. ૩, ૬ શેઠ જગમલ ઉછતવાલને વંશક પૃ. ૪૭).
આ તપગચ્છની રુચિશાખામાં વિક્રમની ૧૯ મી સદીમાં પં. રૂપરુચિ ગણિ અને તેમના શિષ્ય પં. દયારુચિ ગણિ થયા હતા.
પં. દયારૂચિગણિ –તેમણે તપગચ્છનાભ વિજયધર્મસૂરિની આજ્ઞાથી પ. દેવવિજયગણિએ બતાવેલા વર્ણનના આધારે સં. ૧૮૩૫ મહા સુ. ૫ ને રોજ શિવપુરી કે શિપરીમાં સમેતશિખર રાસ ઢાળ–૨૧ ગ્રં. ૮૦૧ બનાવ્યો હતો.
તપગચ્છની રુચિ પરંપરાના પં. દેલતરુચિ ગણિ મગરવાડામાં મણિભદ્રવીરવાળી ગાદીએ હતા.
પં. માણેકચિગણિ હાલ ઈદેરમાં વિદ્યમાન છે. (જૈન પરંપરાને ઈતિહાસ પ્રક. ૫૯ ભ. વિજ્યસેનસૂરિની ૬ ઠ્ઠી શિષ્ય પરંપરા પૃ. ૪૬) ઉદ્ધારક કેણ,
કવિ પ. દયારુચિ ગણિ સમેતશિખર રાસમાં લખે છે કે-જેસલમેરના શેઠ મૂળચંદના પુત્ર શેઠ સુગાલરાંદે સં. ૧૮૨૫ ના મહા સુ. ૫ ને દિવસે સમેતશિખર તીર્થને માટે ઉદ્ધાર કરાવ્યું. અને તપગચ્છના ભ૦ વિજય ધર્મસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. (જૂઓ ઢાળ ૨૦ ગાથા ૨૦)
પરંતુ સમેતશિખર ઉપર ભગવાન અજિતનાથની ચરjપાદુકા ઉપર લખેલ છે કે (સં. ૧૮૨૫માં મહા સુદ ૫ ગુરુવારે) શા. ખુશાલચંદે અજિતનાથની ચરણપાદુકા કરાવી.
આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે સમેતશિખરજીને દ્વાર પણ શેઠ ખુશાલરાદે કરા હોય. પણ રામના ઉલ્લેખ પ્રમાણે શેઠ સગાળચંદ શિખરજીના જીર્ણોદ્ધાર કરાવનાર છે. આ ગુંચ ઉકેલ કરવા માટે જગતની વંશાવળી ટૂંકમાં જાણવી જરૂરી છે, તે આ પ્રમાણે–