________________
૧૭૦
સુધીની અને (૨) ૫. શ્રી સવાઈસાગરજીને ભણુવા માટે સ. ૧૮૮૯ જેઠ વદ ૧૩ શુક્રવારે શાહી નગરમાં લ, વિજયદેવેન્દ્રસૂરિ સુધીની એમ એ પટ્ટાવલીએનાથી હતી. તેમણે ખીજી પટ્ટાવલીમાં ઘણેા જરૂરી ઇતિહાસ આપ્યા છે.
(જૈન. પુર'. ઈતિ. ભા. ૪, પ્રક. ૫૮ પૃ. ૪૧૦)
સુરતના સ'. તારાચંદે સ. ૧૮૨૧ મ, વ. ૨ ગુરૂવારે સુરતથી ગાડીજીના છરી પાળતા યાત્રાસ ઘ કાઢીા હતા. કવિ પ. ખુશાલવિજય ગણુ સુરતથી તેમાં સાથે હતા. (જૈન. પર, ઈતિ, પ્રક. ૫૭, ૫૮. પૃ. ૪૧૦)
તપગચ્છની વિવિધ શાખાઓઃ
ઈતિહાસકાર પ, પ્રતિષ્ઠા સામગણુજી સં. ૧૫૨૪ના સામસૌભાગ્ય મહાકાવ્ય સર્ગ ૧૦ માં લખે છે કે આ. શ્રી સેામસુ'દરસૂરિની આજ્ઞામાં તપગચ્છની સુંદર, કીર્તિ, રાજ, શેખર, ન’દિ, સાગર, દેવ, મટન, રત્ન, વિજય, જય, સમય, હંસ, ધન, મૂર્તિ, ભૂષણ, વીર, ભદ્ર, ચંદ્ર, સિંહ, સેન, સેામ વિગેરે લગભગ ૫૦ થી વધુ શાખાઓના ૧૮૦૦ શ્રમણા હતા.
અહી વિગેરે શબ્દથી સાધુ, વિજય, હા, કુલ મેરૂ સૌભાગ્ય કલશ, ચારિત્ર, શીલ, વિમલ, રુચિ, સાર, કુશલ, વિગેરે શાખાએ સમજવી.
(જૈન. ઈતિ. પ્રક. ૫૦ રૃ. ૪૫૧ )
તપગચ્છની રુચિ શાખા—
આ. સામદેવના શિષ્ય પ', સયમ રૂચિગણિ સ. ૧૪૭૬માં થયા હતા આ શાખાની એક પરંપરા આ પ્રમાણે મળે છે
૫૮ જ. શુ. આ. વિ. હીરસૂરિ. ભ. વિ. સેનસૂરિ. ૬૦ પૂ. હ ́સવિજય ગણિ,
પ
૬૧ પ' મહાપ`ડિત વિજયકુશલ ગણિ ૬રપ. ઉયરુચિ ગણુ,
મેડતાથી નૈઋત્ય ખૂણામાં ૧૪ માઈલ દૂર કિષ્કિંધાનગર (કેક) ગામ હતું. ત્યાંના શા. નાથાજી ઉછતવાલ આસવાલે સ', ૧૬૬૫ માં કેકમાં સલાટ ટોડર પાસે પેતાના ન્યાય સપન્ન દ્રવ્યથી ભ. આદિનાથના મેટા જિનપ્રાસાદ અનાન્યે. તેમાં મેટ માપ તથા બે ચાકી મનાવી.
તપગચ્છના ભ॰ વિજય દેવસૂરિ આસવાલના ઉતવાલ ગાત્રના શણગારહાર હતા, તેમની આજ્ઞાથી ઉ. લબ્ધિસાગર ગણિવર અને ૫. વિજયકુશલગણિ વિગેરે