________________
૭૨
જગતશેઠે–વંશ –
વિક્રમની અઢારમી સદીના મધ્યકાળથી મુર્શિદાબાદમાં જગતશેઠને વંશ શરૂ થયે. જેને કે ઈતિહાસ નીચે મુજબ છે.
(૧) શેઠ હીરાચંદ –તે નાગરને વ્યાપારી હતે. શ્વેતામ્બર જૈન હ. પટણા જઈ વસ્યા ત્યારે આજે પણ ત્યાં કાઢી નાંખી પડ્યા હતા. ત્યારે પણ કપાસ, સરસવ, એરંડા, નીલ, મીઠું વિગેરેનું વ્યાપારી શહેર હતું. શેઠને શરૂઆતમાં કાંઈ લાભ થયે નહિં. પણ તેને એક વૃદ્ધની સેવા કરવાથી તેની પાસેથી પુષ્કળ ધન મળ્યું. આથી શેઠે પટણામાં પેઢી ખેલી.
તેને ગર્ધન, સદાનન્દ, રૂપચંદ, મલકચંદ, અમીનચંદ, જ્ઞાનચંદ, માણેકચંદ એ ૭ (સાત) પુત્રે તથા ધનબાઈ પુત્રી હતી. શેઠે પુત્રો માટે ૭ પેઢીએ સ્થાપી, ત્યાર પછી તે સ્વર્ગવાસી થયે.
(૨) શેઠ માણેકચંદ – શેઠ હીરાચંદને સાતમે પુત્ર હતું. બંગાળની ગાદી ગૌડ, ટાંડા, રાજમહેલ અને ઢાકામાં ફરી ફરીને મુર્શિદાબાદમાં આવી છલામખાંએ સં. ૧૯૬૪માં ઢાકામાં સ્થાપી હતી. પછી શાહજહાંને પુત્ર સુજા, મીરજુમલા અને સાતખાએ પણ ફેરવી ફેરવીને ઢાકામાં સ્થાપી, એક બ્રાહ્મણને પુત્ર પારસી પાસે દાસ તરીકે વેચા અને તે મુસલમાન બની સુર્શિદ કુલીજાફરખાં નામ રાખી ઔરંગઝેબના સમયે દીવાન બની હિંદમાં આવ્યું. ઈ. સ. ૧૭૦૧ (વિ. સં. ૧૭૫૭)માં બંગાળને દીવાન બન્યા છે અને શેઠ માણેકચંદ મિત્ર બન્યા. મુર્શિદ ઔરંગઝેબના પૌત્ર આજિમ એસમાન સૂબાના કાવત્રામાંથી બચી મસૂદાબાદ જઈ રહ્યા. તેણે મકસુદાબાદનું સુર્શિદાબાદ નામ રાખ્યું. શેઠ માણેકચંદને પણ અહીં લાવી વસાજો. શેઠે સં. ૧૭૫હ્માં મહિમાપુરમાં કેઠી સ્થાપી. મુર્શિદખાં બંગાળને દીવાન હતું. બંગાળ ઉડિસ્યાને નાયબ નાજીમ બન્યુંઅને સમ્રાટ પાસેથી ખિતાબ મેળવી નવાબ બન્યું. તેણે શેઠ પાસે સં. ૧૭૬૨ માં મહિમાપુર પાસે ગંગાને કિનારે “ટંકશાળ ખેલાવી, તેને અધ્યક્ષ શેઠને બનાવ્યું. લંડન કંપની તથા ઇંગ્લિશ કંપનીએ આપસી વિરોધ છોડી, ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. તેણે પણ કાશીમ બજારમાં પિતાનું જમાવવા પ્રયત્ન આરંભ્યો. મૂર્શિદ ખાને ૨૫ હજાર આપી, શેઠની ટંકશાળમાં પિતાની મુદ્રા ઢાળવા શરૂ કર્યું. અને સં. ૧૮૧૪માં કલકત્તામાં પિતાની સ્વતંત્ર ટંકશાળ સ્થાપી. આ પરિસ્થિતિમાં શેઠની ટંકશાળ અને બીજી સકળ હિંદી ટંકશાળો બંધ પડી હતી. શેઠની ટંકશાળમાં ઈ. સ. ૧૭૨૮ માં ૩૦૪૧૦૩ રૂપિયાની આવક થઈ હતી. મૂર્શિદમાં દર સાલ ૧૩૦૦૦૦૦૦ રૂપિયા દિલ્હી મોકલતે હ. શેઠે ફિલ્હીમાં દુકાન રાખી હતી.