SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પૂર્વ દેશના તીર્થોની યાત્રાએ કરી હતી. અને સાથેના કવિ મુનિવરોએ સમ્મેતશિખર તીમાલા, પૂર્વ દેશ તીમાલા, જૈન તીમાલાએ વિગેરે સાહિત્ય સર્જ્યું હતું. આજે મુનિશ્રી. સેાભાગ્યવિજયજી મ. (સં. ૧૭૪૭ થી ૧૭૬૩) ૫. જયવિજય ગણુ, ૫. હંસસેામણિ, મુનિ વિજયસાગર, વિગેરેની અનાવેલી તીથ માલાએ મળે છે. જેમાં ટૂંકા અને સુંદર વણુના છે. કાઈ કાઈ વિદ્યાના સમ્મેતશિખરજી મહાતીર્થંને શત્રુંજય મહાતીર્થંની સાથે પણ સરખાવે છે. તે આ પ્રમાણે~~ સમેતાચલ શત્રુ જય તાઈ, સીમધર જિષ્ણુવર ઈમ ખેલઈ, એહ વયણુ કવિ ડાલઈ ૫ ૪૯ ૫ સિયા સાધુ અનતા કેાડી, અષ્ટકમ ઘન સાંકળ તેાડી, વંદુ એ કર જોડી. સિદ્ધક્ષેત્ર જિણવર એ કહેઈ, પૂછ પ્રણમી વાસ રહેઈ મુગતિ તણા સુખ લહેઈ !! ૫૦ ૫ ( પં. શ્રી જયવિજ્યજી ગણુિની સમ્મેતશિખર તીમાલા પ્રાચિન તી માલા પૃ. ૨૮. માંથી) આ દરમિયાનના કાળમાં સમ્મેતશિખરની યાત્રાએ ગયેલા સદ્યા તથા જેનેાએ અહી દેરીઓ, ચેાતરા, અને સ્તૂપાને સમરાવ્યા છે જેના વ્યવસ્થિત ઇતિહાસ મળતે નથી. માત્ર એક નોંધ મળે છે કે આગ્રાના સ’. કુરપાલ સાનપાલ લાતાએ સ.૧૬૧૮ માં અહીંના જિનાલયેાના જીર્ણોદ્ધાર કરાવ્યેા હતા. (જૈન ઇતિ. પ્ર. ૪૫ પૃ. ૩૦૩) જે ચાય ને જૈનતીર્થાંનું દાન— ઇતિહાસ કહે છે કેઃ— બા. અકબરે જૂલસી સન ૩૭, ઈલાહી સન ૩૭ ના ‘બીજા અરદીબેહસ્ત મહિના” ની ખીજી ત્રીજી તારીખે, હીજરી સન ૧૦૦૦ ના ત્રીજા વિલવલ મહિનાની તા. ૭ મીએ, ચત્રાદિ વિ. સ’. ૧૬૪૯ ના વૈ. સુ. ૧૦, તા. ૧૨-૪-૧૫૯૨ ને રોજ, ફરમાનમાં ઝૂલસી સનનેા ફરવરદીન મહિનાથી પીત્તે અરદીબેહસ્ત મહિના મતાન્યેા છે. એ લેખે બીજા સવત્તાના પશુ ખીજા ખીજા મહિના લેવા જોઈએ તે જૂલસી ઈલાહી સન, ૩૭ અરદીબેઠુસ્ત મહીનાની તા. ત્રીજી, હીજરી સન ૧૦૦૦ના રણ મહિનાની તા. ૭મી. ચૈત્રાદિક વિસ’, ૧૬૪૯ ગુજરાતી વિસ”. ૧૬૪૮ ના હૈ. સુ ૧૦ અને તા. ૧૨-૪૧૫૯૨ ને રોજ શત્રુંજય, તારંગા, ગિરનાર, કેશરિયાજી, આજી, પહાડીએ તથા સમ્મેતશિખરજી તીર્થાને “ શ્વેતામ્બર જૈન તીર્થોં રાજગૃહીની પાંચ ાહેર કરી વે,
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy