________________
૧પ૦
- ૧૯
૨e
- ૨૧
પિસ વદિ જ સાર, એકાદશી દિન ચઢેરી, લેવે સંયમ સાર, મન પર્યવ તેહ હુવેરી. ત્રિણસો રાજા સંગ, પ્રભુ સંત વ્રત લિયોરી, પ્રથમ છઠ તપ લેય, ભૂમિ, વિહાર કિરી. ધન નામ ઘર તેહ, પારણું તિહાં હાં કરેરી, ખીર ખાંડ વૃત તાંડુલ, તેહીજ આહાર કરેરી. હિવે ચિત્ર વિદિ દિન ચૌથ, કેવલ લહીય ભલેરી, થયા ભાસિત કા લક, જ્ઞાન ભલે તે નિલી રે. કેવલ વાણારસી પાય, ગણધર દિગ(૧૦) હી ભયારી, મૂલ(શુભ) જે ગણધર નામ, દિનકર પ્રથમ યારી. કમઠ ઉપસર્ગ સહી તેહ, તીરથ થાયે સહીરી, કલિ કુંડ કુકડે સર તેહ, તીરથ જેહ કવીરી.
એ એકાવન નામ, પ્રભુ નિજ નામ કહ્યારી, ઠામ ઠામ વલી ગામ રે, નામ પ્રસિદ્ધ થયારી, હિવે પ્રભુ પાસ જિર્ણદ, આયુ રિથતિ પૂર્ણ વલીરી,
આવ્યા સમેત ગિવિંદ, સંગે તેત્રીસ કેવલીરી. (૨૦) સુવર્ણ ભદ્ર ટૂંક –
ચઢિયા શિખર ગિરિ પાજ, મન શુદ્ધ સિદ્ધ ભજયુરી, આચે સુવર્ણ ભદ્ર ટૂંક જિહાં તન મમતા તજ્યુરી. તિહાં કાઉસગ લહી તેહ, એક માસ તપ સક્યુરી, મનસ્ય ધરત તે ધ્યાન, સિદ્ધ હું પુર ભરૂરી. માહ શ્રાવણ સુદી તેહ, અષ્ટમી દિવસ ભયૂરી, જદ તીન ભુવનકે માંહી, તેમ પ્રકાશ લઘુરી. હિવે દેવ સહુ મિલી તેવ, આવે સમેત શિરેરી, ઓચ્છવ કરે નિર્વાણ, તેહવે તામ સિરી. હિવે ચાર નિકાયના દેવ, પ્રભુ તન ખીર પખાલી, કેશર ચંદને પૂજે, ચઢાવે પુષ્પની માલી. દેવ દૂષ્ય વસ્ત્ર પહેરાય, ધૂપ દશાંગ કરીરી, પ્રભુ તન શિબિકા માંહિ, ધારી તેહ ખરીરી.
છે
- ૨૩
૨૫