________________
૧૨
૧૩
૧૪
૧૪૯ હિવે દિન પ્રતિ વધતહૈ બાલ, સુખ સે કાલ ગમેરી, હસાવે રમાવે બાલ, જનની તેહ સમૈરી. પાસ કુમર હિવે તેહ, જોબન સમય ભયારી, પરણાવે બહુ ભાત, રાય કુમારી તસુ નારી, રૂપે રંભ સમાન, નામ પ્રભાવતી પ્યારી, બહેતર કલા નિધાન, શુભ ગુણસે બહયારી, એક દિન પાસ કુમાર, ગજવર સ્કધ ચઢીરી, ગંગા કાંઠે આય, કૌતુક નિરખ રહીરી, કમઠ તાપસ હૈ એક, પારસ દછી થયેરી, પંચાગ્નિ તપ તાપ, બઠે દયાન ભરી. નિરખી પાસ કુમાર, અજ્ઞાન નું તપ તપેરી, જીવ ની નહીં તુઝ સાર, કેમ તે ધર્મ થયેરી, કહે જોગી કિહાં જીવ, નયણે નાંહી મિલેરી, અન્યથા કેમ કહાય, ગૂઠ મેં કેન મિલેરી. તબ પ્રભુ પાસ કુમાર, દિખાવે તેહને વલીરી, કાઠે ક્વલત જુગલ(સહી)નાગ, દિખાવે પાશ્વ ભલીરી, મંત્ર દિયે નવકાર, ધરણુપતિ તેહ થયેરી, પદમાવતી જસ નાર, સુર ધરસિંદ્ર ભારી. કમ વિલ લેક, તિહાં થી કમઠ ચીરી, ભ મેદામાલી દેવ, તેજ તિહાં હી ભવીરી, પાસ પ્રભુ સેવાર, અપને સ્થાન વસેરી, સુખે તે પાલે જુવરાજ, રગે આપ રસેરી. માતા પિતા ભએ મેક્ષ, મહેંદ્ર દેવ ભઈરી, ચી તેહ દેવ લેક, સુર સુખ તેલ લહીરી. હિવે પ્રભુ પાસ કુમાર, વર્ષ પચ્ચીસ ભયારી, રાજ્ય ભોગવી સુખ લીધ, સુખ સંસાર કિયારી. હિવે લોકાંતિક દેવ, આ તામ મિલીરી, ચિંતવે પાસ કુમાર, લેવું ચારિત્ર ભરી. છે પ્રભુ વરસી દાન, સુરપતિ આય મિલીરી, શ્રી પ્રભુ પાસ કુમાર, રસ સહુ ત્યાગે વલી.
૧૫
૧૭
૧૮