________________
૧૫૧
ઉપાડે શિખિકા તેહ, ઈંદ્રે સહૂય મિટ્ટીરી, નૈરત કુંથ આય, ચદ્ભુત ચિંતા રચેરી. ઔર મુનિજન કે કાજ, પાસે તે· વલીરી, ચિંતા ચ'ન કાષ્ઠ, તેહની તિહાં ખચેરી, એસે સુર મન હેત, પ્રીત સે તેરુ કરેરી, કરે અગ્નિ અગ્નિકુમાર, વાયુદેવ વાયુ કરેરી. પ્રભુ તન ને પર જાલ, એહ સવિ વિધિ ધરીરી, હાડમાંસ જણ્યા દેખ, મેઘમાલી વૃદ્ધિ કરેરી. ચિતા શીતલ લઈ જાણુ, સુરપતિ એક થઈરી, દક્ષિણુ ઉપરલી દાઢે, સૌધર્મ ઈંદ્ર લીરી; દક્ષિણુ ઔર સખ દાઢ, ચમરિદ્ર સલહીરી, વામ અધે જુગ દાઢ, ઈશાનેદ્ર ગ્રહીરી. શેષ દાઢ ને દાંત, ઔર સુરપતિ સહુ ય લહેરી, વિદ્યાધર ને નર રાય, ઔર અસ્થી તેહ ગ્રહેરી; તે ભસ્મીના ફૂલ કેય, સમ ઉપદ્રવ હરેરી, એસે પ્રભુ સસ્કાર, કરકે કુલ રચેરી. સેવન રચણના કામ, નિરખ્યા ભત્ર દૂર કરલેરી, શૂભ પર શ્રી જિનરાય, થાયે સૂરત ભલીરી; દન સુ દુઃખ જાય, પૂજ્યા પાપ ગલેરી, સેા નર નારી ધન્ય, તીરથ ભક્તિ કરેરી. હિંવે કરી નિર્વાણુ સહુ દેવ, નંદીશ્ર્વર તીથ જઈરી, વિદ્યાધર સહુ સાથ, તિહાં પશુ સંગ ભઈકી; નદીશ્વર જિહાં પૂજ, પ્રભુના ગુણુ સ્તવેજી, બહુ ભાવ ભક્તિ કરે તેહ, નિજ નિજ થાન લહેરી. એ પ્રભુ પાર નિર્વાણ, ગિરિ સેન ભદ્ર ભાયેરી, તે ઓગણીસમી હાલ, તેહમે એફ ઘોરી; હિવે ઉદ્ધારનુ ભાવ, કસ્યું તે રાજા કહુરી, દયા રુચિ તે ગાય, સુગેાલવી તે
સદ્ગુરી.
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧ -
૩૨