________________
૧૨૯
હિવે શ્યામ વસ્ત્ર રાય ધરી, શુચિ થઈ પૂજે શ્રી જિન રાજ રે. વલી અષ્ટ પ્રકારી સૂપ ચૂં, પૂજે વેણ હું જિનારાજ . ૩૪ એહવે કિન્નર યક્ષ પ્રગટિયા, કંદર્પ (પ્રાપ્તિ) દેવી વિખ્યાત રે, અધિષ્ઠાયક એ ધર્મ નાથના, સાન્નિધ્યકારી સાક્ષાત રે. ૩૫ કહે યક્ષ અરુ ચક્ષણ રાયને, તે જિન ભક્તિ બહુ કિદ્ધ રે, તિણુ કારણ અમે સંતુરીયા, જે માગે સૌ(ક) વૃદ્ધિક છે. ૩૬ ભવદા રાય કહે યક્ષને, મુઝ રેગ નિવારે દેવ રે, પ્રભુ સેવા ફલ મુઝ ને મિલ્ય, વલી ભાગ્ય ફલ્ય સુઝ દેવ રે. ૩૭ યક્ષ સંતુષ્ટિયા રાય ને, દીચે એક ભેરી અવાજ રે, તસ શબ્દ રેગ સહુ ઉપશમ, હિ સફલ સહુ તુમ કાજ રે ૩૮ વલી ભેરી બજાઈ દેવતા, રાજા તન નિકલક કિદ્ધ રે, મન માન્યા સહુ કારજ કુલ્યાં, યક્ષ લેરી રાય ને દીદ્ધ રે. ૩૯ ભલી ભેરીના ચક્ષ ગુણ ઉચ્ચરે, જસ શબ્દ જસ બહુ થાય રે, રેગ ભેગ ને દુશ્મન આપદા, એહ શબ્દ દૂર પલાય રે. ૪૦
દશમ ઉદ્ધાર – વલી ચલ કહે ભવદત્ત ને, તમે સમેત શિખર ગિરિ જાય રે, તમે ધર્મનાથ નિર્વાણને, ઉદ્ધાર પ્રથમ કરાય રે, ૪૧ ઈમ કહીને યક્ષ અપિયા, રાજા મન હરખ અપાર રે, હિવે સમેત શિખર કરે જાત્રા, કરી સંઘ શિખર પર આય રે. ૪૨ દત્તવર ગિરિ થી મુનિ આઈને, ભવદત્તને કહે મુનિરાય રે, ઈહાં ધર્મનાથ નિર્વાણ છે, વદે શુભ ભાવે રાય રે. ૪૩ રાજા પિણ મન હરખે ઘણે, કરે દત્તવર ગિરિને ઉદ્ધાર રે, વલી ધર્મ જિનેશ્વર ના ભલા, થાપે જિન ચરણ વિચાર છે. ૪૪ વલી દ્વાદશ ગિરિ ઉદ્ધરિયા, જગ માંહે યશ બહુ લિસ્ટ રે, કરી યાત્રા ઘર ભણી પગ કર્યા, વલી મન હી મનોરથ સિદ્ધ રે. ૪૫ ઘર આવી સંઘ માલિયા, કરી સ્વામી વસલ તેમ રે, વચ્ચે યજ્ઞ જગ મેં રાય ને, સંપૂર્ણ સહી વલી જેમ ૨, ૪૬ દરવર ગિરિ મહિમા – હિવે દરવર કે મુનિ વરુ, કેતા મુનિ અનુભવ લીધ , કેડ કેડી ઓગણીસ જાણિયે, વલી એગ કેડી પ્રસિદ્ધ રે, ૪૭