________________
૧ર૮
મુનિ માસ ખમણ ને પારણે, લેવા શુદ્ધ આહારને ભાવ રે, ગૌચરીએ નગર મેં સંચરે, ગુરુ ભમર પરે ફિર દાવ રે. ૧૯ તબ રાજા મુનિ ને પેખિયે, ખરી પિરસી પૂરી માન રે, રાય મુનિ વાંદી ગૃહ આણયા, પૂરી પાત્ર ભરી ખીર દે દાન રે. ૨૦ મુનિ વહેરી ને પાછા વલ્યા, રાજા પિણ મુનિ સાથ રે, પહેચાવી મુનિ જન ને બને, ઘર આવ્યે હરખે રાય રે. ૨૧ પારી પિરસી ને પારણું કર્યું, રાજા મન શાતા થાય રે, રાજા તન ફૂલ રોગ કેમ ગયું, ભયે હરખ અધિક મન રાય રે. ૨૨ હિવે રાજા મુનિ વર વાંદવા, શુભ ભાવે આવે તામ રે, મુનિ વાંદી બઠે આગલે, વલી ભૂઈ નમી કરીય પ્રણામ રે. ૨૩ મુનિ ધર્મ ઉપદેશ દિએ ભલું, દુલહે નર ભવ લહ્યો તાસ રે, પ્રાણ તીન તત્વ વિચારીએ, દેવ ગુરુ ને ધર્મ તે ખાસ રે. ૨૪ પ્રાણી દેવ અરિહંત ને પૂછયે, વલી ગુરુ ઉપદેશીની ભક્તિ રે, વલી ધમની મહિમા કીજિયે, જેવી જેની ગૃહ શક્તિ છે. ૨૫ એહવે ઉપદેશ સુણી કરી, રાય મુનિ ને કહે કર જેડ રે, મુઝ તન રંગ ફરે કિમ હવે !, કહે ધર્મ ઉપચારની ડિરે. ૨૬ વલતું મુનિ કહે રાય ને, સુણ રાજન! એક ઉપાય રે, વિશતિ ઈમ તેલા તપ કર્યો, તેહનું ફલ કિણ પર થાય છે? ૨૭ તમે સમેત શિખર ગિરિમાંડલો, લેઈગિરિને ભાવ વિશેષ રે, વલી ટૂંક ઊપર વીસ દેહરા, પ્રભુ વીસની મૂરતિ વશ જે. ૨૮ વલી વીસ થાનિક ને પૂજિયે, અષ્ટ ભેદે પૂજા સાર રે, પ્રભુ ધર્મ જિર્ણોદને ચૌમુખે, કરી પૂજે મન એ વિચાર રે. ૨૯ વલી શ્યામ વસ્ત્ર પહેરી કરી, પૂજીજે શ્રી જિન રાજ રે, બહ જયણુએ જિન પૂજતા, પામે તે સુખ સમાજ છે. ૩૦ અધિષ્ઠાયક જે ધર્મ નાથના, વલી કરડ્યે તુઝ સુપસાય રે, દેરડ્યે તમને જે દેવતા, તેહથી તુમ તન સુખ થાય છે. ૩૧ રાજા મુનિ વચન સુણી ભલા, ઉપ દિલમાં બહુ ભાવ રે, ગુરુ વાંદી રાય નિજ ઘરે, આવ્યા ફાળે સહુ દાવ રે. ૩૨ મંડ માંડ ગિરી ભલે, ઊપર વશ ટુંક સેહંત રે, વલી વીશ જિન પ્રતિમા ધરે, વલી ચૌમુખ ધર્મ મહંત ૨, ૩૩