________________
ર૪
(૧૨) સ્વયંભૂ ગિરિ કે – હિવે અનંત જિનરાજજી, જાણ અવસ્થા પૂર્ણ કે, આવ્યા સમેત શિખર પરે, સ્વયંભુગિરિ સો વર્ણ કે ૧૬ નિરખી નિર્મલ ઠામ નૈ, મુનિ સપ્ત સહસ હૈઈ સંગ છે, પ્રભુ પદ્માસન તિહાં કર્યું, તીસ પૌષધ કરી રગ કે ૧૭ મિક્ષ તપ પૂરણ કરી, ચૈત્ર સુદિ દિલ ધાર કે,
વેત પંચમી દિવસે ભલું, અબાધા રહિત પદ ધાર હૈ. પ્રભુ અનુભવ પદવી લહી, જોતિ સ્વરૂપ સ્વભાવ કે, સુખ અનંતા પામિયા, નહીં જહાં દુખ લગાવ કે. દેહ નહીં આયુ નહીં, નહીં તહાં કેમલ ગાત્ર ક, પ્રાણુ નિ વલી તિહાં નહિ અનંતાનંત અપાર કૈ. ૨૦ નિર્વાણ ભૂમિ તીરથ કર્યો, ધન ધન સમેત ગિવિંદ કે, હિવે ઉદ્ધાર હાર્યે ભલે, જે કારત્યે નરિંદ કે. ૨૧ બારો ઉદ્ધાર – એહ ભરત માંહિ ભલે, કૌશાંબી નગરી વિખ્યાત છે, બાલ સેન રાજા ભલે, જિનધમી સુખ્યાત છે. ૨૨ પણ ધન ગૃહ માંહે નહિં, જે દુઃખ સહ્યો ન જાય કે, રાજ કદ્ધ કર (?) બહુ હવે, દેશ નગર પુર પાય . ૨૩ તબ રાજા મન ચિંતવી, શ્રી જિન ભક્તિ કરતા કે, નિત નિત જિન સેવા કરે, મન અતિ હર્ષ ધરત કે. ૨૪ એક દિન શ્રી જિન સેવના, કરી સ્તવના શુદ્ધ ભાવ કે, એહ ગગન મંડલ કુંતી, વિદ્યાચારણ મુનિ આવ કે. કરી જિન ભાવ સ્તવન ભલું, બૈઠા જિણહર બહાર કે, બાલસેન રાય જિન સ્તવી, વાંદે મુનિ આચાર કે. ચારણ મુનિ ઉપદેશ, ધર્મ ભલે હૈ નરેશ કે, કર જોડી રાજા કહે, શુદ્ધ (દ્ધિ) હવે જે અસેસ કે. ૨૭ તે સહુ મન વાંછિત મિલે, હવે ધર્મની વૃદ્ધ કે, વિદ્યા ચારણ મુનિ ભણે, સુણ રાજન સમૃદ્ધ કે. ૨૮ ચિત્ય કરા અભિન, હા અનંત ભગવાન કે, પૂજે ઈમ બહુ પ્રેમ સું, વાસે ઈમ બહુ માન કે. ૨૯