________________
૧રપ
યક્ષ પાતાલ દેવ પ્રગટસ્થ, દેવી અંકુશી વર દેય, લાલ વસ્ત્ર પહેરી કરી, પૂજે પ્રભુ ગુણ ગય કે. ૩૦ યક્ષ વર ઈમ આપસ્ય, હેયે નવ હી નિધાન છે, ઉપદેશ દેઈ મુનિ ઉતપત્યા, હરખ ભયો રાજન કે ૩૧ ચૈત્ય કરાવ્યો તિહાં ચૌમુખે, અનંત મૂરતિ ચિહું ફરકે, દ્રવ્ય ભાવે બે ભેદહ્યું, ચિહું દિશ પૂજે સૈર કે. ૩ર લાલ પીતાંબર પહેરીને, નિત પૂજે જિનરાય કે, યક્ષ યક્ષિણ જબ પ્રગટિયા, માંગે માંગે વર રાજ કે. ૩૩ કહે રાજા યક્ષરાજ ને, મન વાંછિત મુઝ સિદ્ધ કે, યક્ષ યક્ષિણ સંતુષ્ટ ભઈ, હાર મણિયમ દીદ્ધ ક. ૩૪ તેહથી જે મનિ ચિંતવે, કાજ હવે તત્કાલ કે રાજા મન બહુ રાજીયો, ફલિયા મરથ માલ કે. ૩૫ જક્ષ કહે સુણે અધિપતિ, કરજે સમેત ગિરિ જાત્ર કે, સમેત શિખર ગિરિ ઉપરે, સ્વયંભૂ ગિરિ વિખ્યાત છે. ૩૬ અનંત નિર્વાણ જિહાં ભલું, તિહાં જઈ કરજે ઉદ્ધારક, નૃપ હાર પ્રભાવે સહુ ફલ્યા, હે ભર્યા ભંડાર છે. ૩૭ હિવે સમેત શિખર જાત્રા ભણી, સંઘ સજાઈ કીદ્ધ કે, ક્રમ ક્રમ પંથે ચાલતા, જે મન કારજ સિદ્ધ ક. ૩૮ નયણે શિખર ગિરિ નિરખી, વદે બાલ નરેશ કે સોને પે કુલડે ભરી, મેતી થાલ વિશેષ કે ૩૯ રાય વધાવે ગિરિ મેતી, સોને પે ફૂલ કે ચઢતાં શિખર ગિરિ પેખિય, મુનિ કૃપા પાત્ર અમૂલ કે. ૪૦ રા મુનિવર વાંદિયા, સંગ ભલે તે સિદ્ધ કે, ચઢી શિખર જય જય ભયે, હરખે જાત્રા કીધ છે. મુનિ કહે રાજા બાલને, નિરખી અનંત નિર્વાણ કે સ્વયંભૂ ગિરિ દેખાવી, વદે ભૂપ સુજાણ ક. ૪૨ શ્રી અનંત પ્રભુ મહારાજ ને, ચર ઠવિ ભાવ કે, દ્વાદશ ટૂંક ઊપર કર્યા, જિહાં ઉદ્ધાર વવ . ૪૩ મન માન્યા કારજ સર્યા, સિદ્ધ ભયે સહુ કામ છે, સમેત શિખર ગિરિ પૂજિયે, ફિર આ નિજ ધામ છે. ૪૪