________________
૧૧૯
(૭) લલિત ઘટ ટ્રેક—
વલિ સમેત ગિરિને લલિત ઘટ મૂકે, ચન્દ્ર પ્રભુ જિન આયાજી, સહસ એક મુનિવર લે સાથે, સમેત શિખર ગિરિ આયા જી. ૨૫ ચંદ્ર પ્રભુ પદ્માસન ધારી, તીસ દિવસ ઉપવાસે જી, ભાદ્રવ વદ્દી સપ્તમી દિન લહિએ, નિર્વાણુ મન ઉલ્લાસે છ. ૨૬ સપ્તમ ઉદ્દારઃ—
લલિત ઘટ ગિરિ કે પ્રથમ ઉદ્ધાર જ, જે કર્યાં તે ક્રૃથુ રાજાજી, નામ ઠામ તેહના હિવે ભાંખુ, તિથે કર્યો શુભ કાન્ત જી. ૨૭ ચેહી વર દ્વીપ મે પુ’ડરીક નગરી, લલિત દત્ત જિહાં રાજાજી, ચવિધ સઘ લેઈ આવ્યે જાત્રા, ભલેા સમલ દિવાજા ૭. ૨૮ ચઢયો સમેત શિખરની પાજે, આવ્યે લલિત ઘટ મૂકજી, કરી જાત્રા ઉદ્ધાર કર્યાં જિણ, ઔર ભી ટૂંક વિશેષ છ. ૨૯ સપ્તમ ટૂંક મહિમાઃ—
ગિરિ લલિત ઘટ ઊપર મુનિવર, કેતા જે જિહાં સિદ્ધાજી, તેઢુની સખ્યા હિવે તે દાખ્, જે સિદ્ધા તે લીધાજી. ૩૦ અડખ ચૌરાસી કેડિ બેહતર, એસી લખ્યુ ની હાડી જી, ચાર સહસ અરુ પાંચ સે. ઊપર, વિલે પચાવન જોડી જી, ૩૧ એતા મુનિ જન લલિત ઘટ ગિરિ, શિવ પામ્યા સુખકાર જી, ગિરિની જાત્રા ના ફૂલ કેતેા, સેાલ લક્ષ પૌષધ સાર જી. ૩૨ સક્ષમ ઉદ્ધાર સક્ષમ ટૂંકે, કર્યાં તીય સુધિ એહુ છુ, તે કારણુ એ સમ્મેત શિખર ગિરિ, વાંદા ભવિ અહુ નેહ જી. ૩૩ સપ્તમી ઢાલ એ સમેત શિખરની, સાતમા થયો ઉદ્ધાર જી, રુપ રૂચિ ના શિષ્ય દયા રૂચિ, ભાખિયે શ્રી કાર જી. ૩૪ ૮૮ વિષકાલ જિનમિત્ર જિનાગમ ભવિયણુ કું' આધારા ”
( ઢાલ ૮ મી )
(એ તે પ્રથમ તીર્થંકર સેવના સાહિબા મુદિત હૃદય સસનેહ જિષ્ણુંદ મેરારે) એ તે સમ્મેત શિખર ગિરિ સેવિયે, લેટિન્ચે શુભ ધરી ભાવ । સાજન, લેટિચે કમ કલેશને 11 સા ના લહિયે ભવ જલ નાવ ॥ સાના ૧