________________
૧ર૭.
સુપ્રભ ગિરિ ટ્રકસમેત શિખર ગિરિ આઠમે, સુપ્રભ ગિરિ એ નામ, જિહાં પુષ્પ દંત પ્રભુ પગ ઠ, તીરથ એ શુભ ધામ. ૨ સહસ મુનિ સંગ પરવર્યા, આવ્યા શ્રી સુવિધિ જિર્ણોદ, સમેત શિખર ગિરિ પર ચઢી, ગિરિ નિરખી આનંદ. સુપ્રભ ગિરિ પઉધારિયા, જિહાં પદ્માસન પ્રભુ ધાર, તીસ દિવસ પૌષધ ધરી, કરી મિક્ષ તપ શ્રી કાર. ભાદ્રવ સુદિ નવમી દિને, નિર્વાણ લહી પુષ્પદંત, સહસ મુનિ સંગ તિહાં વલી, અનુભવ લહી સહુ સંત. ૫ સુપ્રભ ગિરિ સમેત ગિરે, સુવિધિ જિન તીરથ ધામ. નામ રાખે મહી મલે, સહુ ભવિ જનને કામ. ૬ અષ્ટમ ઉદ્ધાર:હિવે સુપ્રભ ગિરિ ઉદ્ધાર ને, કયો તેહને કહું ભાવ, આરજ દેસે મનેહરુ, શ્રી પૂર નગર ને રાવ. જિહાં હેમપ્રભ નામે રા,િ જિન ધમી મતિ વત, જાત્રા શિખર ગિરિ સંચર્યો, ચાલતે ને શુભપંથ. અનુક્રમે સમેત શિખર ચઢી, પહેતા ગિરિ સુપ્રભુ, જાત્રા કરી વહુ ભાવ ચું, લાભ બહેલે જિણ લીધ. ૯ સુપ્રભ ગિરિને જિણે કર્યો, ઉદ્ધાર તેહ અનુપ, સપ્ત પ્રભુ નિર્વાણ ના, ઉદ્ધાર કર્યા વલી ચૂપ. ૧૦ તીરથ ભેટી યશ લહી, નિજ 'થાનિક પહેચંત, જનમ સફલ કર્યો આપણે, જસ નામી સેહત. ૧૧ અષ્ટમ ટૂંક મહિમા :સુપ્રભ ગિરિએ મુનિ વરૂ, જિહાં સીધા તે સંબંધ, કેડિ નિન્નાણુ લક્ષ નવ ભલા, સસ સહસ મિલ સંબંધ. ૧૨ ઊપર સાતસૌ એંશી ભલા, એતા મુનિ મિલ લહી મુક્તિ, ક્રેડ પિષધ નુ ફલ લહે, તેતે ટૂંક ભેટયા ફલ ઉક્ત. ૧૩ (૯) વિદ્યુત ગિરિ ટૂંક - આઠમા ગિરિ ને એ કહીં, આઠમે એ ઉદ્ધાર, હિવે નવમે ગિરિ સાંભ, ઉદ્ધાર નવમે સાર. ૧૪