________________
ચારણ મુનિ ઉપદેશ પ્રરૂપે, સુણે ઉઘાતક રાય છે, વાણી સુણ રાજા મન હરખે, તન મન હરખિત થાય છે. ૧૧ ઉઘાતક રાય કહે કર જોડી, સ્વામી મુઝ તનુ ગ , કિમ જાગે સે ઉપાય કહીએ, તિણથી ટલે મન રોગ છે. ૧૨ કહે રાજાને ચારણ મુનિવર, જાત્રા સમેત ગિરિ કરે છે, સુપાર્શ્વ તીર્થ પ્રભાસક ટૂંકે, જિહાં ઉદ્ધારજ કીજે છે. ૧૩ શ્યામ વસ્ત્ર પહેરી ઈમ અગે, જાત્રા શિખર ગિરિ કરીયે છે, શુદ્ધ મન શુદ્ધ ભાવ ધરીને, ચઢીયે ઈશુ ગિરિવરીયે છે. ૧૪ જંઘા ચારણ કહી ઉતપત્યા, હિવે રાજા મન રી છે, પહેરી શ્યામ વસ્ત્ર મન રંગે, જે મન ભાવ તે સીક્યો છે. ૧૫ સંઘ કરી સમેત ગિરિ આયા, છે છે હરી પાલતા જ, શ્યામ વસ્ત્ર પહેરી ગિરિ ચઢિયા, મુખ જય જય બોલતા . ૧૬ શિખર ગિરિ પ્રભાસક કે, મન રગે તેમ હતા , પૂછ સુપાર્થ તીરથ ભાવે, કરી ઉદ્ધાર સમ હેત્રા છે (છે. ૧૭ તિણ વેલા તિણ સમયે રાયને, ગ ગ તબ હરે છે, રાજા દિલ હરખે તે પૂરે, ઉદ્ધાર છ ટૂંક ના પૂરે છે. ૧૮ જાત્રા કરી રાજા ઘર પહેતા, મનના કારિજ સિદ્ધા છે, ભાવે એ તીરથ જે ભેટયું, જસ જગ માંહી પ્રસિદ્ધ છે. ૧૯ ષષ્ઠ ટૂંક મહિમા –
એહ સમેત શિખર ગિરિ ઉપર, ગિરિ પ્રભાસે મુર્શિદાજી, સંખ્યા એ કહું તે સહુ સુજ, ભવિજન હેય આણંદા જી. ૨૦ મુનિ કેડા કેડિ વલી ઉગણ પચાસ, કેડિ ચૌરાસી તેહ છે. લાખ બેહતર સસ સહસ વલી, ઊપર સાત સૈ તેહ છે. ૨૧ વલિ ઊપર બેયાલીસ ભાખ્યા, શિખર મહાતમ મેં દાગ્યા, સુતિ ગયા મુનિવર તિહાં એતા, ગિરિ પ્રભાસે સાખ્યા છે. ૨૨ કેડી બતીસ પૌષધ ફલ હેવે, તે જાત્રા ફલ પામે છે, સમેત શિખર પ્રભાસ ગિરિની, કરે જાત્રા શુભ ભાવે છે. એ ગિરિ માટે તીરથ મટે, જો ભેટે શુભ ભાવે છે, ભવ દવ તાપ નિવારે એહ ગિરિ, અનુભવ લીલા પાવે છે. ૨૪