________________
૧૭
જાત્રા ફલ મેહન ગિરિ, કરે પૌષધ એક કેડ રે, તેતે ફલ પૌષધ સે હવે, ગિરિ તેતા ફલ જેડ રે. ૩૨ પંચમ) ગિરી છઠી ઢાલે ઉદ્વર્યા, શિખર ગિરિવરણાવ રે, દયા સચિચે સમેત ગિરિ, બલ્ય વર્ણવ ભાવે રે. ૩૩
(ઢાલ ૭ મી) (ત્રિભુવન નાયક તુજ વિણ જે–એ દેશી) ૬ પ્રભાસ ટૂંક ત્રિભુવન નાયક તીરથ માટે, સમેત શિખર ગિરિ રાયાજી,
ધ્યાવે મુનિ સુર નર એ ગિરિને, પૂછ પ્રણમે પાયા. ૧ સમેત શિખર ગિરિ તીરથ ઊપર, પ્રભાસ સહાયા છે, છ ટૂંક સુપાથ પ્રભુજી, નિરખી ટૂંક હર્ષાયા છે. ૨ પાંચસી મુનિ સંગ લેઈ સુપારસ, પ્રભુજી સમેતગિરિ આયાજી, ટૂક પ્રભાસે ધ્યાન ધરીને, પદ્માસન જિહાં ઠાયા છે. ૩ તીસ દિવસ ઉપવાસ રહીને, કરી દેઢ ચિત્ત મન લાયા, ફાગણ વદી સપ્તમી દિવસે, લાહી નિર્વાણ સવાયા. ૪ પાંચસૌ મુનિ વલી શ્રી જિન સંગે, અનુભવ લીલા પાયાજી,
કે પ્રભાસ એ તીરથ થા, સમેત શિખર ગિરિરાયા. ૫ ષષ્ઠ ઉદ્ધાર – હિવે ટૂંક પ્રભાસે પ્રથમ જ જાત્રા, કુણુ કરી ? સે હિવે બેલેજી, વલી ઉદ્ધાર કર્યો જે ટંકને, તેહનું નામ અલ છે. ૬ ઉદ્યોત નગરનો રાજા ઉદ્યોતક, રગે તનુ જેહનું પીણુજી, કેટ રેગ શરીર મેં ઉપને, તેહથી થયે છે દીન જી. ૭ નગર ઉદ્યોત બન એક જિન મંદિર, શ્રી ભદેવ પ્રાસાદજી, રાય ઉદ્યોત નિત સેવા સારે, દૂર હરી પ્રમાદ છે. ૮ એક દિવસ રાય નષભ કે આગે, ભાવના મન શુદ્ધ આવે છે, તિણ વેલા તિણ ઠામે પહંતા, જંઘા ચારણ મુનિ આવે છે. ૯ વાંદી ઝડપભ દેવ મુનિ ચાર, સભા મંડપમાં બેસે છે, ઉઘાતક મુનિ ચારણ વાંદી, કર જેઠ સન્મુખ બેસે છે. ૧૦